Knowledge: શું ટ્રેનમાં પણ હોય છે ગિયર? જો હા તો પછી કેટલા હોય છે અને કેવી રીતે કરે છે કામ, જાણો

Gear System In Train: જો ટ્રેનમાં ગિયર સિસ્ટમની વાત કરીએ તો ટ્રેનમાં પણ ગિયર હોય છે અને તેને પણ સ્પીડના આધાર પર બદલવાનો હોય છે તો જાણો ટ્રેનના ગિયર સિસ્ટમ સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:43 PM
Knowledge: શું ટ્રેનમાં પણ હોય છે ગિયર? જો હા તો પછી કેટલા હોય છે અને કેવી રીતે કરે છે કામ, જાણો

1 / 5
પહેલા તો તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ગિયર હોય છે પણ તેને કાર અથવા બાઈકની જેમ ગિયર કહેવામાં નથી આવતા. એક લોકો પાયટલ તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેનના એન્જિનમાં લાગેલા ગિયરને નોચ કહે છે.

2 / 5
Railway Bharti 2022

Railway Bharti 2022

3 / 5
ઘણી ટ્રેનમાં પૂરા નોચ એટલે કે આઠમાં નોચ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડે છે.

4 / 5
એક વખત નોચને ફિક્સ કરી દેવામાં આવે છે તો તેને વારંવાર બદલવાની જરૂર નથી પડતી. જ્યારે સ્પીડ ધીમી કરવાની હોય તો નોચને ડાઉન કરી દેવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">