ઓફર હોય તો આવી ! 1 મહિનો ફ્રીમાં મળશે ડેટાનો લાભ, આ કંપની લાવી ધમાકેદાર ઓફર

Jio અને Airtel સાથે સ્પર્ધા કરવા માટે, BSNL વપરાશકર્તાઓને Monsoon Dhamaka ઓફરનો લાભ લેવાની તક આપી રહ્યું છે. આ ઓફર હેઠળ તમને કેવી રીતે ફાયદો થશે અને તમે BSNL ની આ ઓફરનો લાભ ક્યારે મેળવી શકો છો? ચાલો જાણીએ.

| Updated on: Aug 17, 2025 | 4:37 PM
4 / 6
આ ઓફર ઉપરાંત, કંપની પાસે કેટલીક અન્ય શાનદાર ઓફર પણ છે જેમ કે કંપની 449 રૂપિયાના પ્લાન ખરીદવા પર ત્રણ મહિના માટે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ 499 રૂપિયાનો પ્લાન ખરીદે છે, તો આગામી ત્રણ મહિના માટે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

5 / 6
નોંધનીય છે કે હાલમાં, રિલાયન્સ જિયો અને એરટેલ બંને પાસે વપરાશકર્તાઓ માટે આવી કોઈ રિચાર્જ ઓફર નથી. BSNL ની આ ઓફર નવા ગ્રાહકોને આકર્ષવા અને Jio અને Airtel જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી છે.

6 / 6
મફત બ્રોડબેન્ડ ઓફર ફક્ત પ્રથમ મહિના માટે વપરાશકર્તાઓને મફત સેવા પૂરી પાડી રહી નથી, પરંતુ એક મહિનાની મફત સેવાનો લાભ લઈને, તમે કંપનીની સેવા કેવી છે તે ચકાસી શકો છો? આ ઉપરાંત, તમે આગામી મહિનાઓમાં ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો.