Knowledge : માઈલસ્ટોન વિશે તો સાંભળ્યું હશે, આજે તેના રંગોના મહત્ત્વ વિશે પણ જાણો

Milestones : જો તમે લોંગ ડ્રાઇવના શોખીન છો, તો તમે રસ્તાની બાજુમાં કેટલાક પથ્થરો તો જોયા જ હશે. દેખાવમાં કોઈ પુસ્તક જેવા દેખાતા આ પથ્થરોમાં ઘણો અર્થ છે. વાસ્તવમાં, આ પથ્થરોને માઇલસ્ટોન્સ કહેવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 2:35 PM

Milestones : જો તમે લોંગ ડ્રાઇવના શોખીન છો, તો તમે રસ્તાની બાજુમાં કેટલાક પથ્થરો તો જોયા જ હશે. દેખાવમાં કોઈ પુસ્તક જેવા દેખાતા આ પથ્થરોમાં ઘણો અર્થ છે. વાસ્તવમાં, આ પથ્થરોને માઇલસ્ટોન્સ કહેવામાં આવે છે. આ માઈલસ્ટોન્સનો સીધો અર્થ 'મીલ નો પત્થર' નથી, પરંતુ તેનો અર્થ કંઈક બીજો જ છે.

1 / 6
jasdan- Rajkot highway    (File  photo)

jasdan- Rajkot highway (File photo)

2 / 6
ક્યારેક રસ્તાઓ પર નીલા અથવા કાળા અને સફેદ કલરના માઈલસ્ટોન જોવા મળે છે. આવા કલરના માઈલસ્ટોન ડિસ્ટ્રિક્ટ રોડની ઓળખ કરાવે છે.

3 / 6

જ્યારે તમને લીલા કલરના માઈલસ્ટોન જોવા મળે તો સમજવું કે તે સ્ટેટ હાઈવે છે. તે હાઈવેની જાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.

4 / 6

ઘણી વાર રસ્તા ઉપર નારંગી કલરના માઈલસ્ટોન જોવા મળે છે. તેનો અર્થ એ છે કે તે ગામનો રસ્તો છે. આ માઈલસ્ટોન પ્રધાનમંત્રી ગ્રામ રસ્તા યોજનાને પણ બતાવે છે.

5 / 6
જો તમને રસ્તાના કિનારે પીળા રંગના માઈલ સ્ટોન જોવા મળે તો તેનો એ અર્થ થાય કે તમે નેશનલ હાઈવે પર છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા આની સંભાળ અને દેખરેખ રાખે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">