ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું 79 દિવસથી આંદોલન, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સફાઈ કામદારોની મુલાકાત લીધી

ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કામદારોનો ઉકેલ આવ્યો નથી...છેલ્લા 79 દિવસથી સેક્ટર 12 ગાર્ડન પાસે સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

Mar 15, 2022 | 7:34 PM
Hiren Khalas

| Edited By: Om Prakash Sharma

Mar 15, 2022 | 7:34 PM

હજુ ગાંધીનગર કોર્પોરેશનના ફાઈ કામદારોની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી...છેલ્લા 79 દિવસથી સેક્ટર 12 ગાર્ડન પાસે સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

1 / 5
 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સફાઇ કામદારોની મુલાકાત લીધી..કાયમી કરવાની માંગ સાથે 400 જેટલા સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે.

2 / 5
ગાંધીનગરમાં સેક્ટર 12 માં આવેલા સફાઈ કામદાર મહામંડળ દ્વારા 400 સફાઈ કામદારો  અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલી રહી છે 79 દિવસ ઉપરથી આ સફાઈ કામદારોનું આંદોલન ચાલી રહ્યું છે.

3 / 5
ગુજરાત સફાઇ કામદાર મંડળના આઉટસોર્સિંગ કામદારોની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે છેલ્લા 79 દિવસથી ઉપવાસ આંદોલન પર  કામદારો ઉતર્યા છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવતી નથી.

4 / 5
 તેઓને કાયમી કરવાની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સફાઈ કામદારો ની મુલાકાત લીધી હતી અને એમના પ્રશ્નો સાંભળ્યા હતા અને એમને વધુમાં વધુ ભેગા થઈ અને સરકાર સામે ઉચ્ચ રજૂઆત કરવાની વાત કરી હતી અને લોકોને સમજાવ્યા હતા. (Photo- Hiren Khalas, Edited By Omprakash sharma)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati