Cannes 2022 Day 1 : હિના ખાનથી લઈને ઐશ્વર્યા રાય સુધી, રેડ કાર્પેટ પર ઘણા ભારતીય કલાકારો છવાયા, જુઓ Photos

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો (Cannes Film Festival) પ્રથમ દિવસ ભારતીય સ્ટાર્સના નામ પર રાખવામાં આવ્યો હતો. વર્ષ 2022નો આ તહેવાર દેશ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ વખતે ભારતને "કન્ટ્રી ઓફ ધ ઓનર" થી સન્માનિત કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 8:36 AM
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કેટલાક ભારતીય સ્ટાર્સે રેડ કાર્પેટ પર બિરાજમાન કર્યું હતું. કાન્સ ફેસ્ટિવલમાં ટીવી અભિનેત્રી હિના ખાનનું આ બીજું વર્ષ છે. રેડ કાર્પેટ પર વેસ્ટર્ન ગાઉનમાં આવેલી હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે તેના ફોટા પરથી અંદાજ લગાવી શકાય છે કે તેણે ઘણું વજન ઘટાડ્યું છે.

1 / 6
ઉર્વશી રૌતેલા તેના સફેદ રંગના બોલગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રેડ કાર્પેટ પર તેણે પહેરેલું સફેદ ગાઉન ફોટોગ્રાફર્સને પોતાની તરફ આકર્ષી રહ્યું હતું.

2 / 6

આ તહેવાર ભારત માટે ખૂબ જ ખાસ છે. કારણ કે દેશને કાન્સ દ્વારા "કન્ટ્રી ઓફ ઓનર" આપવામાં આવ્યો છે. તેથી, આ ખાસ અવસર પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ રેડ કાર્પેટ પર દેખાયા હતા. તેમની સાથે પ્રસૂન જોશી અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ હાજર હતા.

3 / 6
દીપિકા પાદુકોણની બાજુમાં ઐશ્વર્યા રાયે પણ કાન્સ ફેસ્ટિવલના પહેલા દિવસે ભારતીય પોશાક પહેર્યો હતો. તેણે આ ખાસ અવસર પર અદભૂત લહેંગા પહેર્યો છે. જો કે ભારતીય પોશાક હોવા છતાં તેણીનો મેક-અપ સંપૂર્ણપણે પશ્ચિમી શૈલીમાં કરવામાં આવ્યો છે.

4 / 6
તમન્ના ભાટિયા અને આર. માધવન પણ તેમના બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ્સમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી.

5 / 6
દીપિકા પાદુકોણનો આ દિવસનો બીજો આઉટફિટ હતો. તેણે રેડ કાર્પેટ પર સવ્યસાચી સાડી પહેરી હતી. તેની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

g clip-path="url(#clip0_868_265)">