Republic Day 2022: બદ્રીનાથ મંદિરથી કાશી વિશ્વનાથ કોરિડોર સુધી, દેશની સંસ્કૃતિની ઝલક ઝાંખીમાં જોવા મળી, જુઓ તસ્વીરો

શીખ લાઈટ ઈન્ફન્ટ્રી સ્ક્વોડે રાજપથ ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. આર્મી ચીફ જનરલ એમએમ નરવણે આ રેજિમેન્ટના વર્તમાન કર્નલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 1:31 PM
પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યના ટેબ્લોમાં દેશની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવી છે. પંજાબ રાજ્યની ઝાંખી 'સ્વતંત્રતા સંગ્રામમાં પંજાબનું યોગદાન' દર્શાવે છે. જે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને દર્શાવે છે.

1 / 7
ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં  કાશી વિશ્વનાથ કોરિડોરની ઝલક જોવા મળી છે. આ ઉપરાંત આ વખતે 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' થીમ પર રાજ્યની ઝાંખી બનાવવામાં આવી હતી.

2 / 7
 73માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તરાખંડના ટેબ્લોમાં માં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા, ડોબરા-ચંટી પુલ અને બદ્રીનાથ મંદિરને દર્શાવવામાં આવ્યા છે.

3 / 7
હરિયાણાના ટેબ્લોમાં ઓલિમ્પિકની ઝલક જોવા મળી હતી. હરિયાણાના ટેબ્લોની થીમને સ્પોર્ટ્સમાં નંબર 1 રાખવામાં આવી હતી. ઓલિમ્પિક 2020માં ભારતે 7 મેડલ જીત્યા હતા, જેમાંથી ચાર હરિયાણાના ખેલાડીઓએ જીત્યા હતા. એ જ રીતે ભારતે પેરાલિમ્પિકમાં 19 ઓલિમ્પિક જીત્યા જેમાંથી 6 હરિયાણાના ખેલાડીઓએ જીત મેળવી.

4 / 7
પરેડમાં ગોવાના ટેબ્લોમાં ગોવાના વારસાના પ્રતીક પર આધારિત છે. આ ટેબ્લોમાં પણજીના ફોર્ટ અગુઆડા, ડોના પૌલા અને આઝાદ મેદાન ખાતે શહીદોના સ્મારકો દર્શાવે છે.

5 / 7
મેઘાલયની ટેબ્લોમાં એક મહિલાને વાંસની ટોપલીઓ અને અન્ય વાંસના ઉત્પાદનો બનાવતી દર્શાવવામાં આવી છે.

6 / 7
રાજપથ પર પરેડમાં જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને અરુણાચલ પ્રદેશનો ટેબ્લો પણ જોવા મળ્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">