
શાળામાં, મેક્રોન એક નાટક ગ્રુપનો ભાગ હતો જે નાટકોનું આયોજન કરતો હતો.એક દિવસ, જ્યારે મેક્રોન ખાસ ભૂમિકા ભજવવા આવ્યો, ત્યારે તેની નજર ફરીથી બ્રિજેટ પર પડી. ત્યારબાદ, બંનેએ નક્કી કર્યું કે, સાથે મળીને તે નાટક લખશે. આમ બંન્નેની મુલાકાત પણ થવા લાગી.

મેક્રોનને બ્રિજેટથી દૂર રાખવા માટે, તેને અભ્યાસ માટે પેરિસ મોકલ્યો. મેક્રોનની માતાએ કહ્યું કે, તેમના સંબંધો જે પ્રકારના હતા, તેને ક્યારેય મહાન ન કહી શકાય. મેક્રોનના માતા-પિતા બ્રિજેટને મળ્યા અને તેમને તેમના પુત્રથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

દીકરી પાસે મેક્રોનના વખાણ સાંભળ્યા બાદ બ્રિજિટએ નક્કી કર્યું કે, તે મેક્રોનને મળશે. બંન્નેની મુલાકાત થઈ હતી.મેક્રોન તેમના ડ્રામા શિક્ષિક બ્રિજિટ સાથે લગ્ન કરે છે, જે તેમનાથી 25 વર્ષ મોટી છે.

આ એવો સમય છે જ્યારે ફ્રાન્સમાં 18 વર્ષથી ઓછી ઉંમરના આવા સંબંધોને બાળ શોષણ માનવામાં આવતું હતું. એટલા માટે મેક્રોનને બધું છોડીને પેરિસ જવું પડ્યું. જોકે, ઇમેન્યુઅલે માત્ર 17 વર્ષની ઉંમરે નક્કી કરી લીધું હતું કે તે ફક્ત બ્રિજેટ સાથે જ લગ્ન કરશે. લગભગ 10 વર્ષના ઉતાર-ચઢાવ પછી, બંનેએ 10 વર્ષ પછી 2007માં લગ્ન કર્યા.

તેમની ઉંમરમાં અંદાજે 25 વર્ષનો તફાવત હતો. આ છતાં, ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિજિટે લગ્ન કરી લીધા. બ્રિજિટનો દીકરો તેના પતિ ઇમેન્યુઅલ મેક્રોન કરતા ત્રણ વર્ષ મોટો છે અને તેની દીકરીઓ પણ તેના જેવડી છે.

લગ્ન બાદ બંન્નેને કોઈ બાળક નથી. મેક્રોન હવે બ્રિજિટના 3 બાળકોનો પિતા છે.બ્રિજેટનો મોટો દીકરો એમેન્યુઅલ કરતા બે વર્ષ મોટો છે, પહેલા તેઓ ફ્રાન્સના નાણામંત્રી હતા અને પછી રાષ્ટ્રપતિ બન્યા.