Gujarati News » Photo gallery » For the longest time These big faces of the country were the Vice President
સૌથી લાંબા સમય સુધી દેશના આ મોટા ચહેરાઓ રહ્યા ઉપરાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો (Vice President Election) વારો છે. એનડીએ તરફથી જગદીપ ધનકડ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે જ્યારે વિપક્ષ તરફથી માર્ગારેટ આલ્વા છે. તો જાણો કે આઝાદીથી લઈને આજ સુધી એવા કયા નામ છે જેમણે પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર સમય વિતાવ્યો છે.