Jammu & Kashmir Flood : વરસાદે તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, ચારેકોર સર્જાયા તબાહીના દ્રશ્યો

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરની (Flood in Jammu & Kashmir) સ્થિતી સર્જાઇ છે, સમગ્ર ઉત્તર ભારતમાં સતત વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે મોટા પ્રમાણમાં નુક્સાનીના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 3:03 PM
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરની (Flood in Jammu & Kashmir) સ્થિતી સર્જાઇ છે, સમગ્ર ઉત્તર ભારતમાં
સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોટા પ્રમાણમાં નુક્સાનીના દ્રશ્યો સામે આવ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરની (Flood in Jammu & Kashmir) સ્થિતી સર્જાઇ છે, સમગ્ર ઉત્તર ભારતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મોટા પ્રમાણમાં નુક્સાનીના દ્રશ્યો સામે આવ્યા છે

1 / 8
જમ્મુ-કાશ્મીરના ગાંધી ગર્ગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મકાનોને નુક્સાન

જમ્મુ-કાશ્મીરના ગાંધી ગર્ગ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મકાનોને નુક્સાન

2 / 8
ભારે વરસાદના કારણે કાશ્મીરના ગાંધી ગર્ગ વિસ્તારમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે કાશ્મીરના ગાંધી ગર્ગ વિસ્તારમાં પાણી ભરાયા

3 / 8
ભારે વરસાદના પગલે ડ્રેનેજ સિસ્ટમના એક ભાગને નુક્સાન

ભારે વરસાદના પગલે ડ્રેનેજ સિસ્ટમના એક ભાગને નુક્સાન

4 / 8
ભારે વરસાદના કારણે જમ્મુમાં નદી ગાંડીતૂર, નદી ઉપર બનેલો બ્રીજ પણ વચ્ચેથી તૂટી ગયો

ભારે વરસાદના કારણે જમ્મુમાં નદી ગાંડીતૂર, નદી ઉપર બનેલો બ્રીજ પણ વચ્ચેથી તૂટી ગયો

5 / 8
ધર્મશાલામાં પણ સતત વરસાદના કારણે પૂરની સ્થિતી

ધર્મશાલામાં પણ સતત વરસાદના કારણે પૂરની સ્થિતી

6 / 8
સતત વરસાદના પગલે કુલ્લુની બીસ નદી ગાંડીતૂર

સતત વરસાદના પગલે કુલ્લુની બીસ નદી ગાંડીતૂર

7 / 8
ચટ્ટા વિસ્તારમાં ભોર કેમ્પમાં પૂરગ્રસ્ત વિસ્તારનો નજારો

ચટ્ટા વિસ્તારમાં ભોર કેમ્પમાં પૂરગ્રસ્ત વિસ્તારનો નજારો

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">