મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે એકનાથ શિંદે, પુત્ર છે સાંસદ, ભાઈ છે કોર્પોરેટર, જાણો શિંદેના પરિવારજનોને

મહારાષ્ટ્રની સતા ઉથલાવી નાખનાર એકનાથ શિંદે, હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે, આજે આપણે તેમના પરિવાર વિશે જાણીએ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:17 PM
એકનાથ શિંદે શરૂઆતમાં ઓટો ચલાવતા હતા-એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી, 1964ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ સંભાજી નવલુ શિંદે હતું. થોડા વર્ષો પછી તેમનો પરિવાર સતારાથી મુંબઈ નજીક થાણે રહેવા ગયો. શરૂઆતના દિવસોમાં એકનાથ શિંદે ઓટો ચલાવતા હતા.

1 / 5
આ વ્યક્તિ શિંદેને રાજકારણમાં લાવ્યો-જ્યારે શિંદે તેમની કારકિર્દી દરમિયાન ઓટો ચલાવતા હતા, ત્યારે તેઓ એકવાર 1980ના દાયકામાં શિવસેના પ્રમુખ બાલ ઠાકરે અને થાણે જિલ્લા પ્રમુખ આનંદ દિઘેના સંપર્કમાં આવ્યા હતા. આનંદ દિઘેએ તેમને શિવસેનામાં જોડાવામાં મદદ કરી હતી.

2 / 5
પુત્ર સાંસદ પછી પત્ની બિઝનેસવુમન-એકનાથ શિંદે લતા શિંદે સાથે લગ્ન કર્યા છે, જેઓ એક બિઝનેસવુમન છે. તેમને શ્રીકાંત શિંદે નામનો પુત્ર છે. શ્રીકાંત શિંદે કલ્યાણથી સાંસદ છે. આ સાથે તેઓ ઓર્થોપેડિક સર્જન પણ છે. શ્રીકાંતે કલવાની શિવાજી હોસ્પિટલમાં પણ બે વર્ષ કામ કર્યું છે. શ્રીકાંતે વર્ષ 2016માં વૃષાલી શિંદે સાથે લગ્ન કર્યા હતા.

3 / 5
શિંદે બે નાના બાળકો ગુમાવ્યા છે- જૂન 2000 માં, એકનાથ શિંદે તેમના 11 વર્ષના પુત્ર દિપેશ અને 7 વર્ષની પુત્રી શુભદા સાથે મુંબઈથી સતારા ગયા. ત્યાં બોટિંગ કરતી વખતે થયેલા અકસ્માતમાં તેમના બંને બાળકો ડૂબી ગયા હતા.

4 / 5
શિંદે, જેમણે સતત 4 વિધાનસભા ચૂંટણી જીતી છે-એકનાથ શિંદેની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેઓ 2004માં થાણેની કોપરી પચપાખાડી બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી તેણે થાણેમાં પ્રભુત્વ જમાવ્યું અને સતત ચાર વિધાનસભા ચૂંટણી જીતી. 2014માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">