Ph.D અથવા M.A. LLB? જાણો અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિ કેટલા એજ્યુકેટેડ છે

અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિના (Vice President) પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા કોણ છે. જાણો ઉપરાષ્ટ્રપતિ પદ પર કોણ વધુ એજ્યુકેટેડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:50 PM
Ph.d અથવા M.A. LLB કોણ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિના પદ પર સૌથી વધુ શિક્ષિત નેતા.

1 / 6
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેઓ મનોવિજ્ઞાન, ઇતિહાસ અને ગણિતના તેજસ્વી વિદ્યાર્થી હતા.

2 / 6
ડો.ઝાકિર હુસૈન ઉપરાષ્ટ્રપતિ બનનાર દેશના પહેલા મુસલમાન હતા. તે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીની સ્થાપક ટીમના સભ્ય હતા.

3 / 6
ડો.આર. વેંકટરમન 4 વર્ષથી દેશના ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. તેઓ અર્થશાસ્ત્રના સારા વિદ્યાર્થી હતા. તેમનું મોટાભાગનું શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું.

4 / 6
ભારતના પહેલા મુસ્લિમ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા. તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે.

5 / 6
શંકર દયાલ શર્માનું શિક્ષણ દિગંબર જૈન સ્કૂલ, સેન્ટ જોન્સ કોલેજ, આગ્રા-અલાહાબાદ યુનિવર્સિટી અને લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરું થયું હતું. તેમને કેમ્બ્રિજમાંથી પોતાનો અભ્યાસ પણ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">