Photos: દામિની એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીએ શેર કરી પોતાની નવી તસવીરો, જોઈને ફેન્સ ચોંક્યા

80 અને 90ના દાયકાની ટોચની અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ભલે ફિલ્મો અને લાઇમલાઇટથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 1:05 PM
મીનાક્ષી શેષાદ્રી 80 અને 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. જો કે, કારકિર્દીની ટોચ પર આવીને તેણે લગ્ન કર્યા અને યુએસ શિફ્ટ થઈ ગઇ. જોકે મીનાક્ષી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે.

1 / 5
હવે મીનાક્ષીએ પોતાનો નવો ફોટો શેર કર્યો છે જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. અભિનેત્રી એકદમ અલગ દેખાઈ રહી છે. આ ફોટો શેર કરતા મીનાક્ષીએ જણાવ્યું કે તેણે નવો હેરકટ કરાવ્યો છે.

2 / 5
તમને જણાવી દઈએ કે મીનાક્ષી છેલ્લે વર્ષ 1998માં સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં જોવા મળી હતી. લગ્નને લઈને મીનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં વિચાર્યું કે મારે મારા પતિ સાથે અમેરિકામાં રહેવું જોઈએ અને કામ કરવા ઈન્ડિયા આવવું જોઈએ. પરંતુ બંને બાબતો બની શકી નહીં. મારી પાસે ઘણી ઑફર્સ હતી, પરંતુ મેં ના પાડી.

3 / 5
જણાવી દઈએ કે મીનાક્ષીએ 1995માં ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ સાથે લગ્ન કર્યા હતા.

4 / 5
મીનાક્ષીએ હીરો, જુર્મ, ઘાયલ, ઘાતક, દામિની જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

g clip-path="url(#clip0_868_265)">