મળી ગયો સૌથી તાકતવર અને ઝડપથી વધી રહેલો બ્લેક હોલ, જાણો સૂર્યથી પણ વધારે મોટા બ્લેક હોલ વિશે

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ એવા બ્લેક હોલની શોધ કરી છે જે છેલ્લા નવ અબજ વર્ષોમાં સૌથી વધુ ઝડપથી વધી રહ્યો છે. તે દર સેકન્ડે પૃથ્વી (Earth) જેટલા કદથી વધી રહ્યું છે. જાણો, આ બ્લેક હોલ વિશે રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 5:57 PM
અંતરિક્ષ સુંદર અને અંનત હોવાની સાથે સાથે રહસ્મય પણ છે. વર્ષોથી ખગોળશાસ્ત્રીઓ પોતાના સંશોધન દ્વારા લોકો સામે અંતરિક્ષના રહસ્યો મુકતા રહે છે. હાલમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ બ્લેક હોલ પર ચોંકાવનારું સંશોધન કર્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ એવા બ્લેક હોલની શોધ કરી છે જે છેલ્લા નવ અબજ વર્ષોમાં સૌથી વધુ ઝડપથી વધી રહ્યો છે. તે દર સેકન્ડે પૃથ્વી જેટલા કદથી વધી રહ્યું છે.

1 / 5
બ્લેક હોલ એ અંતરિક્ષમાં એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ વધુ હોય છે અને તેના ખેંચાણથી કંઈ બચતું નથી. ભૌતિકશાસ્ત્રના કોઈ નિયમો અહીં કામ કરતા નથી. તે તેના પર પડતા તમામ પ્રકાશને શોષી લે છે, તેથી તેને બ્લેક હોલ કહેવામાં આવે છે.

2 / 5
આ નવો બ્લેક હોલ આકાશગંગામાંથી નીકળતા તમામ પ્રકાશ કરતાં 7 હજાર ગણું વધુ તેજસ્વી છે. તે ગેલેક્સીના તમામ બ્લેક હોલ કરતાં 500 ગણું વધુ વિશાળ છે. બ્લેક હોલ એટલું મોટું છે કે આપણા સૌરમંડળના તમામ ગ્રહોની ભ્રમણકક્ષા તેની અંદર આવી જશે.

3 / 5
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલેના ખગોળશાસ્ત્રીઓએ પણ એક બ્લેક હોલ શોધવાનો દાવો કર્યો હતો જે ઝડપથી આગળ વધી રહ્યો છે. આ નવો બ્લેક હોલ ખુબ ઝડપથી ફરીની આગળ વધી રહ્યુ છે. તે અંતરિક્ષની ઊંડાઈમાં જોવામાં આવ્યું છે.વૈજ્ઞાનિકોએ તેને ગ્રેવિટેશનલ માઇક્રોલેન્સિંગની મદદથી શોધી કાઢ્યું છે.

4 / 5
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-બર્કલેના ખગોળશાસ્ત્રીઓનું કહેવુ છે કે આ બ્લેકહોલ સૂરજ કરતા વજનમાં 1.6 થી 4.4 ઘણો વધારે મોટો છે. તે દર સેકેન્ડે પૃથ્વીના કદ જેટલુ વધી રહ્યુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">