Gujarati News » Photo gallery » Fashion Tips This dress will give you a stylish look everywhere from office to party
Fashion Tips: ઓફિસથી લઈને પાર્ટી સુધી દરેક જગ્યાએ આ ડ્રેસ આપશે તમને સ્ટાઈલિશ લુક, આજે જ ખરીદો આ ડ્રેસ
Fashion Tips: મહિલાઓ હંમેશા ફેશન અને સ્ટાઈલમાં રહેવાનું પસંદ કરે છે. મહિલાઓ એવા આઉટફિટ્સ ખરીદવાનું પંસદ કરે છે, જે તેમને દરેક જગ્યાએ સ્ટાઈલિશ લુક આપે છે. આ સ્ટાઈલિશ આઉટફિટ્સમાંથી એક જમ્પસૂટ છે. જમ્પસૂટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે.
મહિલાઓ હંમેશા ફેશન અને સ્ટાઇલમાં રહેવાનું પસંદ કરે છે. મહિલાઓ એવા આઉટફિટ્સ ખરીદવાનું પંસદ કરે છે જે તેમને દરેક જગ્યાએ સ્ટાઈલિશ લુક આપે છે. આ સ્ટાઇલિશ આઉટફિટ્સમાંથી એક જમ્પસૂટ છે. જમ્પસૂટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ચાલો જોઈએ બોલિવૂડ અભિનત્રીઓના જમ્પસૂટ લુક.
1 / 5
કરીના કપૂર ફેશન અને સ્ટાઈલમાં બધાથી આગળ છે. આ જ કારણ છે કે લોકો ઘણીવાર કરીનાની સ્ટાઈલને ફોલો કરવાનું પસંદ કરે છે.કરીનાનો લાલ જમ્પસૂટ આગળથી ડીપ નેકનો છે અને તમે તેમાં બેલ્ટ પણ લગાવી શકો છો.
2 / 5
જમ્પસૂટ ઓફિસમાં ખૂબ જ ક્લાસી લુક આપે છે. જો તમે પણ સરળ અને સ્ટાઇલિશ જમ્પસૂટ શોધી રહ્યા છો, તો દીપિકા પાદુકોણનો આ જમ્પસૂટ તમારા માટે એકદમ પરફેક્ટ છે.
3 / 5
બોલિવૂડની લગભગ દરેક મોટી અભિનેત્રી જમ્પસૂટ પહેરે છે. જમ્પસૂટ એક એવો આઉટફિટ છે, જે દરેક જગ્યાએ અને કાર્યક્રમમાં ખાસ લુક આપવાનું કામ કરે છે. કિયારા અડવાણીનો આ જમ્પસૂટ એકદમ સ્ટાઇલિશ છે. આ જમ્પસૂટને તમે પાર્ટીમાં એક બાજુથી સ્લીવ્ઝ વગર પહેરી શકો છો.
4 / 5
આલિયા ભટ્ટનો આ જમ્પસૂટ સૌથી અલગ છે. આ બ્લુ કલરના જમ્પસૂટમાં સ્ટાઇલિશ લુક આપવા માટે તેના પર કાપડનું લેયર પણ આપવામાં આવ્યું છે.