Fashion style: મોનોકોનીમાં ખુબ જ સુંદર લાગી રહી છે વેકશન માણી રહેલી Anushka Sharma, જાણો તેની મોનોકોનીની કિંમત

Fashion style: બોલિવૂડની ઘણી એક્ટ્રેસ પોતાની ફેશન સ્ટાઈલને લીધે ખુબ જ પ્રખ્યાત હોય છે. તેમની ફેશન સ્ટાઈલથી અનેક યુવા પ્રેરણા લેતા હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક્ટિંગની સાથે ફેશનમાં પણ બધાને કોમ્પિટિશન આપે છે. એક્ટ્રેસ હાલમાં જ તેના પતિ વિરાટ કોહલી સાથે માલદીવ ગઈ હતી, જ્યાં તે મોનોકોનીમાં જોવા મળી હતી. ચાલો જાણીએ આ મોનોકોનીની કિંમત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 7:30 PM
બોલિવૂડની ઘણી એક્ટ્રેસ પોતાની ફેશન સ્ટાઈલને લીધે ખુબ જ પ્રખ્યાત હોય છે. તેમની ફેશન સ્ટાઈલથી અનેક યુવા પ્રેરણા લેતા હોય છે.  બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક્ટિંગની સાથે ફેશનમાં પણ બધાને કોમ્પિટિશન આપે છે. એક્ટ્રેસ હાલમાં જ તેના પતિ વિરાટ કોહલી સાથે માલદીવ ગઈ હતી, જ્યાં તે મોનોકોનીમાં જોવા મળી હતી.

1 / 5
આ પહેલા પણ અનુષ્કા શર્મા મોનોકોનીમાં જોવા મળી ચુકી છે. આ વખતે એક્ટ્રેસ અનુષ્કા શર્મા એવી મોનોકોની પહેરી છે, જે દરેકના બજેટમાં આવે છે. આ વખતે જો તમે તમારા પાર્ટનર સાથે વેકેશન પર જઈ રહ્યા છો તો તમે આ મોનોકોની ટ્રાય કરી શકો છો.

2 / 5
અનુષ્કા શર્મા મોનોકોની સાથે તે જ રંગનુ શર્ટ પણ પહેર્યુ છે. તે તેના દેખાવને વધુ ખાસ સ્ટાઈલ આપે છે. અનુષ્કાએ પોતે મોનોકોની લુકનો ફોટો પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો છે. અનુષ્કાએ માટે ટોપી અને ટ્રેન્ડી નેકપીસ પણ પહેર્યો છે.

3 / 5
તમે આ મોનોકોની ઓનલાઈન દ્વારા ખરીદી શકો છો. આ મોનોકોની બ્રાન્ડ 'Flirtatious'ની છે. તે 'Flirtatious' ની સાઈટ પર ઉપલબ્ધ છે.

4 / 5
આ સિંપલ દેખાતી મોનોકોની તમારા બજેટમાં આવી શકે છે. તેની કિંમત માત્ર 3,900 રૂપિયા છે. તમે પણ તેને સરળતાથી ખરીદી શકો છો.  અનુષ્કા હાલ એક બાળકીની માતા છે અને પોતાના પતિ સાથે વેકેશન માણી રહી છે. હવે અનુષ્કા ફરી કમબેક કરવા માટે તૈયાર છે. તેની છેલ્લી ફિલ્મ ઝીરો હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">