Honey Disadvantages: વધુ પ્રમાણમાં મધનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેનાથી આટલા નુકસાન થાય છે

મધ સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મધનું વધુ પડતું સેવન કરો છો તો તમારે તેનાથી થતા નુકસાન વિશે જાણવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 2:05 PM
વજન વધી શકેઃ કહેવાય છે કે એક ચમચી મધમાં એક કેલરી છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. ભલે તેમાં ખાંડ કરતાં ઓછી મીઠાશ હોય, પરંતુ તેમ છતાં તે વજન વધારી શકે છે.

1 / 5
બ્લડ શુગરઃ મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારી શકે છે. આવી સ્થિતિમાં મધ દિવસમાં મર્યાદિત રીતે ખાવું જોઈએ.

2 / 5
દાંત: એક જ દિવસમાં મધને વારંવાર ખાવાથી તેની મીઠાશ મોંમાં બેક્ટેરિયાની સમસ્યા પેદા કરી શકે છે. એવું કહેવાય છે કે આ બેક્ટેરિયા દાંત પર ખરાબ અસર કરે છે અને તેના કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

3 / 5
પાચન:  મધનું વધુ પડતું સેવન પાચનતંત્રને અસર કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. તજજ્ઞોનું માનવું છે કે જો તેમાં રહેલી મીઠાશ વધારે પ્રમાણમાં પેટમાં જાય તો ઝાડા પણ થઈ શકે છે.

4 / 5
બ્લડ પ્રેશરઃ જે લોકોને વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય છે, તેમણે પણ વધુ પ્રમાણમાં મધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે મધની મીઠાશથી બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">