જીવતા જ ખોદાવી પોતાની કબર ! આ ડૉક્ટરે પોતાની કબરમાં બનાવી બારી, માનસિક બિમારીથી પિડાતો હતો

માનસિક બીમારી એટલે કે ફોબિયાથી પીડાતા એક ડોક્ટરે મૃત્યુ પામ્યા પહેલા પોતાની કબર તૈયાર કરી લીધી હતી. તેમની ચર્ચાઓ હજુ પણ દૂર દૂર સુધી થાય છે. પર્યટકો કે જેઓ તેમની કબર જોવા અહીં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:04 PM
પહેલાના જમાનામાં લોકો પોતાની આખરી ઇચ્છા બહુ પહેલા જ જણાવી દેતા હતા. એ જ રીતે, કેટલાક લોકો તેમના અંતિમ સંસ્કારની તૈયારી અને તેના માટે પૈસાની વ્યવસ્થા કરીને રાખતા હતા. આજે પણ તમને એવા કેટલાક લોકો મળશે જે આવું વિચારે છે.

1 / 8
અમેરિકામાં, માનસિક બીમારી એટલે કે ફોબિયાથી પીડાતા એક ડોક્ટરે મૃત્યુ પામ્યા પહેલા પોતાની કબર તૈયાર કરી લીધી હતી. તેમની ચર્ચાઓ હજુ પણ દૂર દૂર સુધી થાય છે. પર્યટકો કે જેઓ તેમની કબર જોવા અહીં આવે છે તેઓ કેટલાક સિક્કાઓ અર્પણ કર્યા પછી, આદર સાથે હાથ જોડીને પાછા ફરે છે.

2 / 8
ખરેખર, ડોક્ટર ટિમોથી ક્લાર્ક સ્મિથને જીવતા દફનાવવામાં આવવાનો ડર હતો, તેથી તેને તેની કબરમાં એક બારી પણ બનાવી હતી.

3 / 8
અમેરિકાના વર્મોન્ટ રાજ્યના ન્યૂ હેવન વિસ્તારમાં આવેલા (Evergreen Cemetery in New Haven) કબ્રસ્તાન સંઘના પ્રમુખ રોજર બોઇસ કહે છે કે સ્મિથ જમીન નીચે છે જેમને ગુજરીને ઘણો સમય થઇ ગયો છે.

4 / 8
તેમણે કહ્યું, 'હું જાણું છું કે તેમને ત્યાં દફનાવવામાં આવ્યા છે અને ત્યાં કાચની પ્લેટ છે. એક નાની ટેકરીની અંદર બનેલી તેની સમાધિમાં એક દાદર પણ છે. અંતિમવિધિ દરમિયાન શરીર સાથે છીણી અને હથોડી જેવા સાધનો રાખવામાં આવ્યા હતા. આની પાછળનો તર્ક એ હતો કે જો તે જાગે તો તે તેને બહાર નીકળવામાં મદદ કરશે.

5 / 8
રિપોર્ટ અનુસાર, 1893 માં આ ડૉક્ટરનું અવસાન થયું. આ કબરની નીચે બે રૂમ છે જ્યાં સ્મિથને તેની પત્નીની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા છે.

6 / 8
રિપોર્ટ અનુસાર તે સમયે ઘણા લોકોને આવો ડર હતો કે તેમને જીવતા દફનાવી દેવાશે. વિદેશી પ્રવાસીઓમાં આ વિચિત્ર મકબરાને લઈને ઘણો ક્રેઝ છે.

7 / 8
ટિકટોક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, લોકો અહીં લેવામાં આવેલી તસવીરો અને સેલ્ફી પોસ્ટ કરે છે, જેના પર તેમને સારો પ્રતિસાદ મળે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">