એક એવો ટાપુ જે દર 6 મહિને પોતાનો દેશ બદલે છે, તેનું કારણ છે ખૂબ જ રસપ્રદ
આ દુનિયામાં ઘણા પ્રકારના ટાપુઓ છે, પરંતુ શું તમે આવા કોઈ ટાપુ વિશે જાણો છો, જેના પર એક સાથે બે દેશોનો કબજો છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ અનોખો ટાપુ દર છ મહિને પોતાનો દેશ બદલે છે. હા, તે આશ્ચર્યજનક છે, પરંતુ તે એકદમ સાચું છે.
Latest News Updates
Most Read Stories