Rathyatra 2022: રથયાત્રાને લઈને અબાલ વૃદ્ધમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, બાળકોમાં ચોકલેટ કેન્ડીનું વિતરણ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યુ

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (145 Rathyatra) વાજતે-ગાજતે આગળ વધી રહી છે. જગન્નાથજી સહિત ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથે અબાલ વૃદ્ધમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 12:18 PM
ચીમનભાઈ નામના વૃદ્ધે પાંચ કુવા રથયાત્રાના રૂટ પર ભગવાનના સ્વરૂપ એવા ટેણિયાઓને ચોકલેટ વહેંચી હતી.

ચીમનભાઈ નામના વૃદ્ધે પાંચ કુવા રથયાત્રાના રૂટ પર ભગવાનના સ્વરૂપ એવા ટેણિયાઓને ચોકલેટ વહેંચી હતી.

1 / 5
બાળકો અને વડિલોના ચહેરા પર રથયાત્રાની  અપાર ખુશીઓ જોવા મળી હતી.

બાળકો અને વડિલોના ચહેરા પર રથયાત્રાની અપાર ખુશીઓ જોવા મળી હતી.

2 / 5
બાળકોને ચોકલેટ કેન્ડી વહેંચીને ભક્તિ અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

બાળકોને ચોકલેટ કેન્ડી વહેંચીને ભક્તિ અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

3 / 5
ભૂલકાઓમાં પણ રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભૂલકાઓમાં પણ રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

4 / 5
રથયાત્રાના રસ્તાઓ પર જય રણછોડ માખણચોર, જય કનૈયા લાલકીના નાદો ગૂંજી ઊઠ્યા છે.

રથયાત્રાના રસ્તાઓ પર જય રણછોડ માખણચોર, જય કનૈયા લાલકીના નાદો ગૂંજી ઊઠ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">