Elon Muskની એક્સ ગર્લફ્રેન્ડ વેચવા જઈ રહી છે અંગત ફોટા, ચોંકાવનારું કારણ આવ્યુ સામે

હાલના દિવસોમાં પણ ટેસ્લાના CEO ઈલોન મસ્કના કોલેજ સમયના ફોટો ચર્ચામાં છે. જેની હરાજી કરવાનો નિર્ણય તેની એક્સ ગર્લફ્રેન્ડ જેનિફર ગ્વિને લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 11:46 PM
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO ઈલોન મસ્ક હંમેશા પોતાની સોશિયલ લાઈફને લઈને અનેકવાર ચર્ચામાં રહે છે. તેના દ્વારા શેયર કરવામાં આવેલા ફોટો દરરોજ વાયરલ થતા રહે છે. હાલના દિવસોમાં પણ તેની કોલેજ સમયની તસવીરો ચર્ચામાં છે. આવા અનેક ફોટોની  હરાજી કરવાનો નિર્ણય તેની એક્સ ગર્લફ્રેન્ડ જેનિફર ગ્વિને લીધો છે.

1 / 5
આ તમામ ફોટો 20ના દાયકાના છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ તેના પુત્રના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે આ ફોટા વેચી રહી છે. આ ફોટા ઓક્શન હાઉસ 'રેકશન'ની વેબસાઈટ પર હરાજી માટે મુકવામાં આવ્યા છે. જેની બોલી 15 સપ્ટેમ્બર સુધી થશે.

2 / 5
આ હરાજીમાં લગભગ 20 વસ્તુઓ મુકાવાની છે, જેમાં તેમના ફોટા, મસ્ક દ્વારા હસ્તાક્ષર કરાયેલ $1નું બિલ અને એલન તરફથી તેને મળેલી ભેટોનો સમાવેશ થાય છે.

3 / 5

ઈલોન મસ્કએ 1994માં જેનિફરને તેના જન્મદિવસ પર સોનાનો હાર ગિફ્ટ કર્યો હતો, જે હવે તે વેચી રહી છે. અત્યાર સુધીમાં 8 લોકોએ તેના માટે બોલી લગાવવાની તૈયારી દર્શાવી છે. જેનિફર ગ્વિને, એલોન મસ્કના હસ્તાક્ષરવાળા ડોલર પણ રાખ્યા છે. અત્યારે તેની કિંમત 193044.61 રૂપિયા થઈ ગઈ છે.

4 / 5
1994 માં એલોન મસ્ક અને જેનિફર, પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે એકબીજાને ડેટ કરતા હતા.. બંનેનો સંબંધ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો. જેનિફર ગ્વિન હાલમાં તેના પતિ અને સાવકા પુત્ર સાથે સાઉથ કેરોલિનામાં રહે છે. આ હરાજી અંગે જેનિફરનું કહેવું છે કે, તે તેને માત્ર એટલા માટે વેચી રહી છે જેથી તે તેના પુત્રના ભણતર માટે પૈસા એકઠા કરી શકે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

g clip-path="url(#clip0_868_265)">