સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાવો આ Sleep Superfoods, તણાવ પણ થશે દૂર

Sleep Superfoods: દુનિયામાં અનેક લોકો ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. યોગ્ય આહાર તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:58 PM
દુનિયામાં અનેક લોકો ઊંઘ ના આવવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. સારી ઊંઘ ના આવવાનું કારણ તણાવ અને દિવસભરનો થાક હોય શકે છે. કેટલાક સ્નેક્સ તમારી આ સમસ્યા દૂર કરશે. અને સારી ઊંઘ આવશે.

1 / 5
ડાર્ક ચોકલેટ - તે સારી ઊંઘ આપવામાં મદદ કરતુ સૌથી સારુ ફૂડ છે. ડાર્ક ચોકલેટમાં જે સેરોટોનિન હોય છે તે મગજને શાંત કરે છે અને સારી ઊંઘ પણ આપે છે.

2 / 5
બદામ- તે તમને સારી ઊંઘ આપવામાં મદદ કરશે. બદામમાં જે મેલાટોનિન હોય છે જે ઊંઘની પેટર્નને સુધારે છે. અને સારી ઊંઘ પણ આવે છે.

3 / 5
કૈમોમાઈલ ટી - સૂતા પહેલા આ કૈમોમાઈલ ટીનું સેવન કરવાથી તમારો તણાવ અને થાક ઓછો થશે. આ કૈમોમાઈલ ટીના બીજા અનેક ફાયદા છે.

4 / 5
મખાના - રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં મખાના ઉમેરી તેને ઉકાળીને તેનુ સેવન કરો. તે તણાવ અને થાક દૂર કરવામાં મદદ કરશે અને તમારી ઊંઘની પેટર્ન સુધારશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">