Earrings For Girls: આ ઈયરિંગ્સને અનારકલી સૂટ સાથે સ્ટાઈલ કરો, તમે લાગશો ખૂબ જ સુંદર

Earrings For Girls : સ્ત્રીઓ ઘણીવાર વેન્ડિંગ ફંક્શન માટે અનારકલી સૂટ પહેરવાનું પસંદ કરે છે. આ સૂટ સાથે તમારે કેવા પ્રકારની ઈયરિંગ્સની સ્ટાઈલ કરવી જોઈએ, આ ઈયરિંગ્સ તમારી સુંદરતામાં વધારો કરશે.

Apr 23, 2022 | 8:40 AM
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Apr 23, 2022 | 8:40 AM

અનારકલી સૂટને તમે સ્ટાઇલિશ ઇયરિંગ્સ સાથે એક્સેસ કરી શકો છો. તે તમને શાનદાર લુક આપશે. અહીં કેટલાક આઇડિયા છે. તમે અનારકલી સૂટ સાથે આ પ્રકારની ઇયરિંગ્સ પહેરી શકો છો.

1 / 5
ઝુમકા - તમે અનારકલી સૂટ સાથે ઝુમકા પહેરી શકો છો. જે તમારા દેખાવને વધુ સુંદર બનાવશે. હેવી વર્ક સૂટ સાથે તમે ગોલ્ડન કે સિલ્વર ઝુમકા પહેરી શકો છો. આ સિવાય તમે કલરફુલ સ્ટોન ઈયરિંગ્સ પણ પહેરી શકો છો.

2 / 5
ટિયરડ્રોપ ઇયરિંગ્સ - તમે અનારકલી સૂટ સાથે ટિયરડ્રોપ ઇયરિંગ્સ પણ પહેરી શકો છો. કોઈપણ પ્રસંગ માટે ટિયરડ્રોપ એરિંગ્સ પહેરી શકાય. તે તમને શાનદાર લૂક આપશે. તેને બિઝનેસ કોન્ફરન્સથી લઈને વેડિંગ ફંક્શનમાં પહેરી શકાય છે.

3 / 5
ચાંદબલી - ચાંદબલી પણ અનારકલી સૂટ સાથે ખૂબ જ સુંદર લાગશે. તે તમને રોયલ લૂક આપશે. તમે સિલ્વર અથવા ગોલ્ડન ચાંદબલી પહેરી શકો છો. આ સિવાય તમે તમારા સૂટ પ્રમાણે આ ઈયરિંગ્સ પણ પસંદ કરી શકો છો.

4 / 5
હીરા-મોતી જડિત ઇયરિંગ્સ - તમે પ્લેન અનારકલી સૂટ સાથે હીરા-મોતી જડિત ઇયરિંગ્સ પહેરી શકો છો. આ ઈયરિંગ્સ તમે સિલ્વર, ગોલ્ડન અને કલરફૂલ સ્ટોન્સમાં મેળવી શકો છો. આ સિવાય તમે પર્લ સ્ટડ ઈયરિંગ્સ પણ પહેરી શકો છો. આ તમને સ્ટાઇલિશ લૂક આપશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati