Sinus Symptoms: સાઇનસના શરૂઆતના લક્ષણો શું છે? દરેકે જાણવા જરૂરી

સાઇનસાઇટિસના શરૂઆતના લક્ષણો ઓળખવા અત્યંત મહત્વપૂર્ણ છે. વારંવાર નાક બંધ થવું, નાકમાંથી જાડું સ્ત્રાવ, ચહેરા પર દુખાવો, અને કપાળ-આંખો વચ્ચે દબાણ મુખ્ય સંકેતો છે.

| Updated on: Nov 09, 2025 | 6:34 PM
4 / 6
કપાળ અને આંખો વચ્ચે પણ દુખાવો અનુભવાય છે, જે ખાસ કરીને સવારે અથવા હવામાન બદલાય ત્યારે વધારે બને છે. નાક બંધ રહેતાં ઊંઘની ગુણવત્તા ઘટે છે, જેના કારણે થાક, ચીડિયાપણું અને નબળાઈ અનુભવી શકાય છે.

5 / 6
સાઇનસમાં સોજો વધતાં કાનમાં દબાણ કે અસ્થિરતા લાગે છે. ક્યારેક તો સાંભળવામાં મુશ્કેલી પણ અનુભવાય છે.

6 / 6
સાઇનસાઇટિસના આ શરૂઆતના લક્ષણો જો સમયસર ઓળખી લેવામાં આવે, તો સારવાર સરળ બને છે અને ગંભીર ચેપથી બચી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી કોઇ પણ સલાહ નિષ્ણાંતો પાસેથી લેવી)

Published On - 6:32 pm, Sun, 9 November 25