Cleaning Tips: એક્ઝોસ્ટ ફેન પર જામી ગઈ છે ધૂળ અને ચીકાસ, મીનીટોમાં કરો સાફ

આ ટ્રિક કે જે તમને વધારે મહેનત કરતા બચાવશે અને પંખાને મિનિટોમાં ચમકાવી સાફ કરશે. આ માટે તમારે બજારમાંથી કોઈ મોંઘા ક્લિનર લાવવાની જરુર નથી તમે ઘરે જ ક્લિનર બનાવી એક્ઝોસ્ટ ફેનને પહેલા જેવો એકદમ ચકાચક કરી શકો છો.

| Updated on: Oct 11, 2025 | 4:17 PM
4 / 7
આ બાદ એક ટબમાં પાણી ભરો, તેમાં ડિટર્જન્ટ, બેકિંગ સોડા અને વિનેગર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પંખાના ઉપરના કવરમાં સૌથી વધુ ગ્રીસ એકઠું થાય છે. જો તમારી પાસે સમય હોય, તો આ જાળી જેવા ભાગને તૈયાર કરેલા દ્રાવણમાં પલાળી દો.

5 / 7
થોડો સમય તે જ દ્રાવણમાં રહેવા દો આનાથી જામે લો દળ અને ચીકાસ પલડી જશે, જે બાદ તમે એક કૂચાથી સાફ કરી લો અને ગંદકી ના નીકળે તે તેના પર હળવા હાથે બ્રશ ઘસો , જેથી ગંદકી નીકળી જશે.

6 / 7
ફેનના પાંખીયા: ફેનના પાંખીયાને બાજુઓથી કાળજીપૂર્વક દૂર કરો અને મુખ્ય ભાગને અલગ કરો. પાંખો અને પંખાની બોડીને ડિટર્જન્ટ, બેકિંગ સોડા અને વિનેગરથી સારી રીતે સાફ કરો. પંખાની કિનારીઓ અને નાના ખૂણાઓને સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરો. ટૂથબ્રશ સરળતાથી એવા વિસ્તારોમાં પહોંચી શકે છે જ્યાં સામાન્ય બ્રશ પહોંચી શકતો નથી.

7 / 7
મોટરનો ભાગ આ રીતે સાફ કરો: મોટર સૌથી મહત્વપૂર્ણ અને નાજુક ભાગ છે, તેથી તેને ધોવામાં આવતો નથી. તેથી, મશીનના ભાગોને સીધા પાણીમાં ડુબાડવાનું ટાળો. સફાઈ દ્રાવણથી સ્પ્રે બોટલ ભરો અને તેને મોટરની નજીકના બાહ્ય ભાગો પર સ્પ્રે કરો. આગળ, સ્ક્રબર અથવા કાપડ લો અને મોટરને સાફ કરો, તેને ભીનું થવાથી બચાવો. સ્પ્રે કરવાથી હઠીલા ગ્રીસ છૂટી જશે.