ફૂલોથી સજ્જ થયું દુબઈ : 13 લાખ વર્ગ મી.માં ફેલાઇ અદભૂત ફૂલવાડી, જુઓ તસવીરો

Dubai Flower આ દિવસોમાં આખું Dubai ફૂલોથી સજ્જ થઈ રહ્યું છે. ગમે ત્યાંથી પસાર થાઓ, ફૂલો બધે દેખાશે. દુબઈના વહીવટી તંત્ર પ્રમાણે, 5.7 કરોડ ફૂલો ૧.3 લાખ ચોરસ મીટરમાં ફૂલો ખીલ્યા છે. રસ્તાઓ પર ફૂલો રોપવા માટે રંગ મનોવિજ્ઞાનની પણ કાળજી લેવામાં આવી છે.

  • Tv9 webdesk41
  • Published On - 20:21 PM, 1 Mar 2021
1/6
આ દિવસોમાં આખું દુબઈ ફૂલોથી સજ્જ થઈ રહ્યું છે. ગમે ત્યાંથી પસાર થાઓ, ફૂલો બધે દેખાશે.
2/6
1971 થી ચાલે છે આ પરંપરા: 1971 માં દુબઇ દેશ બન્યો હતો. ત્યારે શેખ ઝાયદ અને શેખ રાશિદે નિર્ણય લીધો હતો કે આ દેશને હરિયાળો બનાવવો જોઈએ.
3/6
રંગ મનોવિજ્ઞાન : ભારે ટ્રાફિક વાળા રસ્તાઓ પર ઠંડા, સુખદ અને સકારાત્મક ઉર્જા આપતા ફૂલો રોપવામાં આવે છે. જેથી ટ્રાફિકને કારણે થતા તણાવને ઓછો કરી શકાય.
4/6
દુબઈના વહીવટી તંત્ર પ્રમાણે, 5.7 કરોડ ફૂલો ૧.3 લાખ ચોરસ મીટરમાં ફૂલો ખીલ્યા છે.
5/6
માળીઓની ટીમ રાખી રહી છે દેખ-રેખ : ઘણા માળીઓને હેલિકોપ્ટર દ્વારા શહેર બતાવવામાં આવે છે, જેથી તેઓ તેમની મહેનતને નિહાળી શકે.
6/6
આ સમયે પેટુનીયા, સદાબહાર, જીનીયા, સાલ્વિઆ, સ્નેપડ્રેગન વગેરેના જાતિનના ફૂલો ઉછરી રહ્યા છે.