ચોમાસામાં નિયમિત પીઓ આવી ચા, નહીં તો થશે શરદી જેવી સમસ્યાઓ!

ચોમાસાની ઋતુમાં (Monsoon) શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે. ચાલો જાણીએ આ ચા વિશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:25 AM
ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

1 / 5
કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે.  તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

2 / 5
લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

3 / 5
સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

4 / 5
તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">