Data Store Facts: શું તમે જાણો છો કે તમે કેટલો સમય ડેટા સ્ટોર રાખી શકો છો?

ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ ડેટા સ્ટોર કરવા માટે હવે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સીડી, પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક વગેરે. પરંતુ શું તમે જાણો છો કે સીડી અને ડીવીડીની અંદાજિત આયુષ્ય 100 વર્ષથી ઓછી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 1:32 PM
તમારો ડેટા તમારા ફોનથી કોમ્પ્યુટર અથવા પેન ડ્રાઇવ જેવા કોઈપણ ડિવાઈસમાં સેવ હશે. તમે આ તકનીકો દ્વારા તમારા ડેટાને ઘણા વર્ષો સુધી સાચવી શકો છો. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડેટા કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને કયા ડિવાઈસ દ્વારા ડેટા કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

1 / 5
પહેલાના સમયમાં પણ ડેટા સેવ કરવામાં આવતો જેમાં તેમના ડેટાને ચિત્રો અને પ્રતીકો સાથે સંગ્રહિત કરાતા હતા, જેના દ્વારા તેમની ભાષા અને તે સમયની માહિતી જાણી શકાય છે. પથ્થર પર ડિઝાઈન બનાવી તેનો ઉપયોગ લાંબા સમયથી માહિતીને સંગ્રહિત કરવા અથવા સાચવવા માટે કરવામાં આવે છે.

2 / 5
ડીડબ્લ્યુના એક અહેવાલ મુજબ, ડેટા સ્ટોર કરવા માટે હવે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે સીડી, પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક વગેરે. પરંતુ, શું તમે જાણો છો કે સીડી અને ડીવીડીની અંદાજિત આયુષ્ય 100 વર્ષથી ઓછી છે.

3 / 5
ત્યારે મોટી કંપનીઓના વિશાળ સર્વરમાં રાખવામાં આવેલ ડેટાને લાંબા સમય સુધી સાચવી શકાય છે એટલે કે કાયમ માટે સાચવી શકાય છે. પરંતુ, આ માટે મેન્ટેનન્સ, સમયસર ડ્રાઈઓ બદલવા, કોપી કરવાનું કામ ચાલુ રાખવું પડે છે.

4 / 5
હવે સતત વધતા ડેટાને ધ્યાનમાં રાખીને નાના સ્ટોરેજ ડિવાઇસ બનાવવામાં આવી રહ્યા છે, જેથી ઓછી જગ્યામાં વધુ ડેટા રાખી શકાય. હવે ઘણા પ્રકારની 5D ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે, જેમાં ક્વાડ્સ દ્વારા ડેટા સ્ટોર કરવામાં આવે છે, જેમાં લગભગ 14 બિલિયન વર્ષ સુધી ડેટા સ્ટોર કરી શકાય છે. Edited By Pankaj Tamboliya

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">