Spotted : રાહુલ વૈદ્ય સાથે લંચ ડેટ પર બહાર નિકળી દિશા પરમાર, જુઓ આ જોડીની સુંદર તસવીરો
લગ્ન બાદ રાહુલ વૈદ્ય અને તેની પત્ની દિશા પરમારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ત્યારે આજે અમે આ કપલની નવી તસવીરો લઈને આવ્યા છીએ. આજે આ દંપતી મુંબઈમાં લંચ માટે બહાર ગયા હતા.
Latest News Updates
Most Read Stories