15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર પણ શરદીથી હતા પરેશાન, વૈજ્ઞાનિકોએ આપ્યું ચોંકાવનારું કારણ

Dinosaurs got sick just like us: માણસોને થતી શરદી ઉધરસ આજથી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોરને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર પણ શ્વસન સંબંધી રોગો અને ફેફસાના ચેપ સામે લડતા હતા, પરંતુ તેનું કારણ ચોંકાવનારું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:16 PM
માણસોને થતી શરદી ઉધરસ આજથી 15 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર (Dinosaur) ને પણ પરેશાન કરતી હતી. ડાયનાસોર શ્વસન સંબંધી રોગ અને ફેફસાના ચેપ  (Lung Infection) સાથે પણ સંઘર્ષ કરતા હતા. વૈજ્ઞાનિકોને આના પુરાવા પણ મળ્યા છે.આ દાવો મોન્ટાના (Montana) ના ગ્રેટ પ્લેન્સ ડાયનાસોર મ્યુઝિયમના ડાયરેક્ટર અને નિષ્ણાત ડૉ. કેરી વુડ્રફે (Cary Woodruff) તેમના સંશોધનમાં કર્યો છે. જાણો, સંશોધનની મહત્વની બાબતો...

1 / 5
નેચરના રિપોર્ટમાં ડૉ. કેરી કહે છે કે, જુરાસિક સમયગાળાના મોટા ડાયનાસોરના ગળાના હાડકાંની તપાસ કરવામાં આવી હતી. તેનું નામ ડોલી હતું. 30 વર્ષ પહેલાં શોધાયેલ ડાયનાસોરની ગરદનની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમાં કોબીના આકારના નાના આકૃતિઓ છે. આ આકાર શા માટે બન્યો તેનો જવાબ જાણવા માટે સંશોધકોએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

2 / 5
 ઘણા વૈજ્ઞાનિકોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર આનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે આ શરદી અથવા શ્વસન માર્ગમાં ચેપ પછીના લક્ષણ છે. ડૉ. કેરી વુડ્રફના જણાવ્યા અનુસાર, ડૉલી ડાયનાસોર બીમાર વ્યક્તિની જેમ ખાંસી રહી હશે. તેને છીંક આવી હશે અથવા તેને તાવ આવ્યો હશે. બરાબર જે રીતે મનુષ્યોને થાય છે.

3 / 5
શા માટે શરદી થઈ હતી તે અંગે, ડૉ. કેરી કહે છે, તેમને એસ્પરગિલોસિસ (Aspergillosis)  નામની ફૂગની ગંધ આવી હશે. તેથી શરદી થઈ હશે. જો આધુનિક પક્ષીઓમાં આ એસ્પરગિલોસિસનો ચેપ લાગે તો તે જીવલેણ છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જો તે સમયગાળા દરમિયાન ડાયનાસોરમાં આવું સંક્રમણ થયું હોત તો તે ખૂબ જ નબળું પડી ગયું હશે.

4 / 5
ડૉ. વૂડ્રફ કહે છે, ડૉલી ધ ડાયનાસોર શાકાહારી હતા. અમારું સંશોધન ડાયનાસોર વિશે ઘણી બાબતોને સમજી શકશે, જેમ કે તેઓ કેવી રીતે વિવિધ પ્રકારના રોગો ધરાવતા હતા કારણ કે તેમની અંદરની શ્વસન પ્રણાલી પક્ષીઓ જેવી જ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">