Life Style: તમને ખબર છે કે કોકટેલ અને મોકટેલમાં શું છે ફર્ક ? આવો જાણી બંનેમાં શું તફાવત છે

આપણે ઘણી વાર પાર્ટીઓમાં કોકટેલ અને મોકટેલની ચર્ચા સાંભળી હોય છે અને તે અલગ-અલગ ડ્રિન્કના આધારે નક્કી કરવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ કે કોકટેલ અને મોકટેલમાં શું તફાવત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:04 PM
જે લોકો પાર્ટીઓમાં જતા હોય છે અથવા અલગ-અલગ ડ્રિન્ક લેતા હોય છે, તેઓએ કોકટેલ અને મોકટેલ જેવા શબ્દો વિશે ઘણી વાર સાંભળ્યું હશે. વાસ્તવમાં, કોકટેલ અને મોકટેલમાં અલગ-અલગ ડ્રિંક્સનું મિશ્રણ હોય છે, પરંતુ બંને બનાવવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીએ કે કોકટેલ અને મોકટેલમાં શું તફાવત છે અને આમાં કયા ડ્રિંક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે...
Sybmbolic photo

જે લોકો પાર્ટીઓમાં જતા હોય છે અથવા અલગ-અલગ ડ્રિન્ક લેતા હોય છે, તેઓએ કોકટેલ અને મોકટેલ જેવા શબ્દો વિશે ઘણી વાર સાંભળ્યું હશે. વાસ્તવમાં, કોકટેલ અને મોકટેલમાં અલગ-અલગ ડ્રિંક્સનું મિશ્રણ હોય છે, પરંતુ બંને બનાવવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીએ કે કોકટેલ અને મોકટેલમાં શું તફાવત છે અને આમાં કયા ડ્રિંક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે... Sybmbolic photo

1 / 5
કોકટેલ શું છે - કોકટેલનો સમાવેશ તે ડ્રિન્કમાં થાય છે જેમાં આલ્કોહોલ જોવા મળે છે. દાખલા તરીકે, આલ્કોહોલ, બીયરમાંથી બનાવેલ ડ્રિંક્સ વગેરેને કોકટેલ  કહેવામાં આવે છે.  દારૂમાં ફળોના રસ અથવા સોડા વગેરેને મિક્સ કરીને ડ્રિન્ક બનાવવામાં આવે છે, તો તેને કોકટેલની કેટેગરીમાં રાખવામાં આવશે.
Sybmbolic photo

કોકટેલ શું છે - કોકટેલનો સમાવેશ તે ડ્રિન્કમાં થાય છે જેમાં આલ્કોહોલ જોવા મળે છે. દાખલા તરીકે, આલ્કોહોલ, બીયરમાંથી બનાવેલ ડ્રિંક્સ વગેરેને કોકટેલ કહેવામાં આવે છે. દારૂમાં ફળોના રસ અથવા સોડા વગેરેને મિક્સ કરીને ડ્રિન્ક બનાવવામાં આવે છે, તો તેને કોકટેલની કેટેગરીમાં રાખવામાં આવશે. Sybmbolic photo

2 / 5
કોકટેલ ડ્રિંક્સ આલ્કોહોલિક ડ્રિંક્સ હોવાથી તેની સાથે સંબંધિત ઘણા નિયમો છે. જેમ કે, તેને વેચવા માટે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે. આ સિવાય તેને બનાવવાની એક ખાસ રીત છે, જેના અનુસાર તેને બનાવવામાં આવે છે. જેમ કે આલ્કોહોલનું પ્રમાણ શું હોવું જોઈએ અને તેમાં બીજી કઈ વસ્તુઓ ભેળવવી જોઈએ.
Sybmbolic photo

કોકટેલ ડ્રિંક્સ આલ્કોહોલિક ડ્રિંક્સ હોવાથી તેની સાથે સંબંધિત ઘણા નિયમો છે. જેમ કે, તેને વેચવા માટે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે. આ સિવાય તેને બનાવવાની એક ખાસ રીત છે, જેના અનુસાર તેને બનાવવામાં આવે છે. જેમ કે આલ્કોહોલનું પ્રમાણ શું હોવું જોઈએ અને તેમાં બીજી કઈ વસ્તુઓ ભેળવવી જોઈએ. Sybmbolic photo

3 / 5
મોકટેલ શું છે - મોકટેલ એ કોકટેલથી બિલકુલ અલગ પીણું છે. જ્યારે તમે નોન-આલ્કોહોલિક પીણાં જેવા કે જ્યુસ વગેરેમાંથી કોઈ ડ્રિંક્સ બનાવો છો, તો તેને મોકટેલની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોકટેલની શ્રેણીમાં ઘણા પ્રકારના ડ્રિન્ક છે, પરંતુ તે બધા નોન-આલ્કોહોલિક છે.
Sybmbolic photo

મોકટેલ શું છે - મોકટેલ એ કોકટેલથી બિલકુલ અલગ પીણું છે. જ્યારે તમે નોન-આલ્કોહોલિક પીણાં જેવા કે જ્યુસ વગેરેમાંથી કોઈ ડ્રિંક્સ બનાવો છો, તો તેને મોકટેલની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોકટેલની શ્રેણીમાં ઘણા પ્રકારના ડ્રિન્ક છે, પરંતુ તે બધા નોન-આલ્કોહોલિક છે. Sybmbolic photo

4 / 5
આ પીણાંઓમાં આલ્કોહોલ ન હોવાને કારણે તેને વેચવા માટે કોઈ વય પ્રતિબંધ નથી અને તે કોઈપણ રીતે સર્વ કરવામાં આવે છે. તેમજ તેને બનાવવા માટે કોઈ ખાસ નિયમનું પાલન કરવું પડતું નથી અને તેને તેના ટેસ્ટ પ્રમાણે બનાવી શકાય છે.
Sybmbolic photo

આ પીણાંઓમાં આલ્કોહોલ ન હોવાને કારણે તેને વેચવા માટે કોઈ વય પ્રતિબંધ નથી અને તે કોઈપણ રીતે સર્વ કરવામાં આવે છે. તેમજ તેને બનાવવા માટે કોઈ ખાસ નિયમનું પાલન કરવું પડતું નથી અને તેને તેના ટેસ્ટ પ્રમાણે બનાવી શકાય છે. Sybmbolic photo

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">