શું તમે જાણો છો તમારા ફોનનું સ્ક્રીન ગાર્ડ તમારા ફોનને કરી શકે છે નુક્સાન? જાણો કારણ

લોકો નવા અને મોંઘા ફોન ખરીદ્યા બાદ તેની સેફ્ટી માટે સ્ક્રીન ગાર્ડ લગાવડાવે છે. જેથી તમારા ફોનની સ્ક્રીન સુરક્ષિત રહે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે સ્ક્રીન ગાર્ડ તમારા મોબાઈલ માટે ખતરનાક છે.

1/7
સ્માર્ટ ફોન આપણી જીંદગીનો મહત્વનો ભાગ છે એટલે જ લોકો નવા અને મોંઘા ફોન ખરીદ્યા બાદ તેની સેફ્ટી માટે સ્ક્રીન ગાર્ડ લગાવડાવે છે. જેથી તમારા ફોનની સ્ક્રીન સુરક્ષિત રહે. પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે સ્ક્રીન ગાર્ડ તમારા મોબાઇલ માટે ખતરનાક છે.

2/7
ખરેખર જો મોબાઇલમાં થર્ડ પાર્ટીનું સ્ક્રીન ગાર્ડ લગાવવામાં આવે તો તે તમારા ફોન માટે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. આનાથી સ્માર્ટ ફોન ખરાબ પણ થઇ શકે છે. એવામાં આજે અમે તમારા માટે જાણકારી લઇને આવ્યા છીએ કે સ્ક્રીન ગાર્ડ શું શું નુક્સાન કરી શકે છે.

3/7
સ્માર્ટફોનની ડિસ્પ્લેમાં આજકાલ 2 સેન્સર્સ ambient light અને proximity આવે છે જે યૂઝર્સને દેખાતા નથી.

4/7
આ સેન્સર્સ સ્ક્રીનની રાઇટ સાઇડ રિસિવર તરફ હોય છે. મોબાઇલ પર સ્ક્રીન ગાર્ડ લગાવવાથી આ બંને સેન્સર્સ બ્લોક થઇ જાય છે જેના કારણે ફોન ડિસ્પ્લે નોન રિએક્ટીવ થઇ જાય છે. સ્ક્રીન કાર્ડને કારણે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ સારી રીતે કામ નથી કરતું.

5/7
પરંતુ બધા સ્ક્રીન ગાર્ડ ફોનને નુક્સાન નથી કરતા.

6/7
સારી કંપનીના સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો તેવામાં તમારો ફોન સુરક્ષિત રહેશે.

7/7
માટે જ તમે જે કંપનીનો ફોન યૂઝ કરો છો તે જ કંપનીનું સ્ક્રીન ગાર્ડ પણ યૂઝ કરો.

Click on your DTH Provider to Add TV9 Gujarati