80 વર્ષ પહેલા પાણીમાં સમાઇ ગયુ હતુ આ ગામ, પાણીનું સ્તર ઘટતા જોવા મળે છે અવશેષો, વડીલોનું કહેવું છે અહીં ભૂત આવે છે

Village submerged In Water 80 Years Ago : United Kingdom ના ડર્બીશાયરમાં (Derbyshire) આવેલું ડેવેન્ટ (Derwent) ગામ આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બનાવેલા તળાવમાં ડૂબી ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:03 PM
United Kingdom ના ડર્બીશાયરમાં (Derbyshire) આવેલું ડેવેન્ટ (Derwent) ગામ આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બનાવેલા તળાવમાં ડૂબી ગયું હતું.

1 / 6
આ તળાવમાંથી ડર્બી, શેફિલ્ડ, નોટિંગહામ અને લેસ્ટર ગામોને પાણી આપવામાં આવે છે. પરંતુ તેના કારણે આખું દેવંત ગામ નાશ પામ્યું હતું.

2 / 6
80 વર્ષ પછી પણ જ્યારે આ તળાવનું પાણી સુકાઈ જાય છે ત્યારે ડેવેન્ટ ગામના અવશેષો સામે આવે છે. આટલા વર્ષો પછી પણ ગામના તમામ ઘરો અને ઝૂંપડાઓ હજુ સારી સ્થિતિમાં દેખાય છે. ગામના તમામ પુલ હજુ પણ એવાને એવા જ દેખાય છે.

3 / 6
આ ગામના ચર્ચો પણ પાણી સુકાતા જ દેખાવા લાગે છે. આ ચર્ચો 1757 માં બનાવવામાં આવ્યા હતા.

4 / 6
પાણી સુકાઈ ગયા બાદ આખું ગામ પહેલા જેવું જ દેખાય છે. જોકે આ ગામ દર વર્ષે દેખાતું નથી. જ્યારે જ્યારે પાણીનું સ્તર ખૂબ નીચું જાય છે.

5 / 6
ગામમાં રહેતા ઘણા વડીલો કહે છે કે આ ગામ એક સમયે ખૂબ સમૃદ્ધ હતું. પરંતુ આ તળાવના કારણે બધું નાશ પામ્યું. આ ગામ વિશે આજે પણ ઘણી વાતો થાય છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે આ ગામ ભૂતિયા બની ગયું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">