રક્ષા મંત્રાલય 156 હેલિકોપ્ટર ખરીદશે, HAL નો સ્ટોક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

સંરક્ષણ મંત્રાલયે શનિવારે હિન્દુસ્તાન એરોનોટિક્સને 156 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખરીદી માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ જાહેર કર્યું છે. આ 156 હેલિકોપ્ટરમાંથી 90 ભારતીય સેનાને અને 66 ભારતીય વાયુસેનાને આપવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 12:00 PM
સંરક્ષણ મંત્રાલયે શનિવારે હિન્દુસ્તાન એરોનોટિક્સને 156 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરની ખરીદી માટે રિકવેસ્ટ ઓફ પ્રપોઝલ જાહેર કર્યું છે. આ 156 હેલિકોપ્ટરમાંથી 90 ભારતીય સેનાને અને 66 ભારતીય વાયુસેનાને આપવાના છે. સમાચાર વહેતા થયા બાદ  હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરમાં તેજી જોવા મળી છે. આજે મંગળવારે સ્ટોક ૫% કરતા વધુ ઉછળ્યો હતો જે સાથે સર્વોચ્ચ સપાટી પણ સ્પર્શી હતી.

1 / 6
આ ઓર્ડરની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા છે. હવે HAL આ ટેન્ડર પર તેની ટેકનો કોમર્શિયલ બિડ ઓફર કરશે, ત્યારબાદ સંરક્ષણ મંત્રાલય ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેશે. આ દરખાસ્ત મેળવનારી HAL એકમાત્ર કંપની છે અને આ ડીલ સિંગલ વેન્ડર કોન્ટ્રાક્ટ દ્વારા પૂર્ણ થવાની છે.

2 / 6
ભારતમાં વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડને ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે અને આ હેલિકોપ્ટર લદ્દાખમાં હાથ ધરવામાં આવેલા ટ્રાયલ્સમાં પણ સફળ રહ્યા છે જ્યાં તેઓએ પર્વતીય વિસ્તારોમાં પોતાને સાબિત કર્યું છે. એવો અંદાજ છે કે આગામી 3 થી 4 દાયકામાં એલસીએચ દેશનું મુખ્ય એટેક હેલિકોપ્ટર રહેશે. એક તરફ, આનાથી એટેક હેલિકોપ્ટરની આયાત પર દેશની નિર્ભરતા ઘટશે, તો બીજી તરફ તે નિકાસની તકો પણ પ્રદાન કરશે.

3 / 6
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટર ખૂબ જ આધુનિક છે, તે કોઈપણ હવામાન અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે, તેની રેન્જ પણ ઘણી વધી ગઈ છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ લડાયક શોધ અને બચાવ, દુશ્મનની હવાઈ સંરક્ષણને નષ્ટ કરવા, આતંકવાદ વિરોધી કાર્યવાહી, ડ્રોન અથવા ધીમી ગતિએ ઉડતા વિમાનો સામેની કાર્યવાહી, ઊંચાઈ પર સ્થિત દુશ્મનના બંકરોને નષ્ટ કરવા અથવા જમીન પર સુરક્ષા દળોને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

4 / 6
Hindustan Aeronautics Ltd ના શેરની મંગળવારે ઉપલા સ્તરની કિંમત 5,497.90 છે જે ૫૨ સપ્તાહના ઉપલુ સ્તર પણ છે. શેરની આજની તેજી ૫% કરતા વધુ નજરે પડી રહી છે . સ્ટોક ૬ મહિનામાં 94% તેજી બતાવી ચુક્યો છે.

5 / 6
stock market disclaimer

stock market disclaimer

6 / 6
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">