Deepika Padukoneએ ફોટા શેર કર્યા અને કેપ વિશે પૂછ્યા પ્રશ્ન, પતિ રણવીરે કરી મજાની કમેન્ટ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણે (Deepika Padukone) પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ઓમ શાંતિ ઓમથી કરી હતી, આ ફિલ્મ બાદથી દીપિકાએ પોતાની કારકિર્દીમાં પાછું વળીને જોયું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:13 AM
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ લાખો દિલો પર રાજ કરે છે. દીપિકાએ તેમની સુંદરતા અને અભિનયથી દરેકને તેમના દીવાના બનાવ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફોટા શેર કર્યા છે, જે છવાઈ ગયા છે.

1 / 6
દીપિકા પદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફોટા શેર કરતી રહે છે.

2 / 6
હવે તાજેતરમાં, અભિનેત્રીએ તેમના બે ફોટા શેર કર્યા છે, જેમાંના એકમાં તે કેપ સાથે અને એકમાં કેપ વગર જોવા મળે છે.

3 / 6
આ ફિલ્ટર કરેલા ફોટા શેર કરતાં દીપિકાએ લખ્યું છે કે કેપ… કે કેપ નહીં !?

4 / 6
દીપિકાના આ કેપ્શન પર ઘણા સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. પતિ રણવીર સિંહે લખ્યું છે કે Shawty is a Certified Hawty No Capppp 🔥

5 / 6
દર વખતની જેમ દીપિકાનો આ ફોટો પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">