બ્લેક સાડીમાં દિપિકા પાદુકોણે બતાવ્યો પોતાનો અનોખો અંદાઝ, ફોટો જોઈ ફેન્સ થયા પાગલ

દિપિકા પાદુકોણ જલ્દી જ ફિલ્મ 83માં નજર આવશે. તેમની ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલિઝ થયું છે, જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

1/5
બોલિવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની એક્ટિંગની સાથે ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. દરેક વખતે અભિનેત્રીનો લુક ફેન્સને દિવાના બનાવી દે છે. દિપિકાની તસ્વીરો વાયરલ થતી રહે છે.

2/5
 દિપિકા આજે મુંબઈમાં એક ઈવેન્ટમાં ગઈ હતી, જે જગ્યાના ફોટો તેમને શેયર કર્યા છે. દિપિકા બ્લેક કલરની સાડી પહેરી ઈવેન્ટમાં પહોંચી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

3/5
 દિપિકાએ પોતાના ફોટોશૂટની તસ્વીરો શેયર કરી છે. તેમને સોશિયલ મીડિયા પર બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો શેયર કરી છે. જેમાં તે અલગ અલગ પોઝ આપતી નજરે પડી રહી છે.

4/5
દિપિકાએ આ ફોટો શેયર કરતા વ્હાઈટ ઈમોજી પોસ્ટ કરી. તેમના ફોટો જોઈને રણબીર પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી ના શક્યો. તેના ફોટોને થોડીક જ મિનિટોમાં લાખો ફેન્સ લાઈક કરી ચૂક્યા છે.

5/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો દિપિકાની પાસે ફિલ્મોની લાઈન લાગી છે. તે લગ્ન બાદ પ્રથમવખત પતિ રણબીર સાથે ફિલ્મ 83માં નજર આવશે. ફિલ્મમાં દિપિકા કપિલ દેવની પત્નીના પાત્રમાં નજર આવશે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati