
ત્યારે કપડા બનાવતી અને તેનું વેચાણ કરતી કંપનીઓ જેવી કે raymond , Vardhman textiles, Arvind ltd, Ambica cottan, super sales ind, rajapalaya mill, precot, સહિતની ટોપ કંપનીઓને તેનો સીધો ફાયદો થશે.

લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે 12 ડિસેમ્બરમાં હવે માત્ર 3-4 દિવસ બાકી છે. ત્યારે કપડા બનાવતી કંપની Arvind Ltdના શેરમાં 2 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આવી જ રીતે Ambica cottanના શેર ભાવમાં પણ 2.5%નો વધારો જોવા મળી રહ્યો છે.