ભારતીય ઉદ્યોગપતિ સાયરસ મિસ્રીનું નિધન, જુઓ અકસ્માત સ્થળનો દર્દનાક નજારો

Cyrus mistry accident Photo : આજે પાલઘરમાં ભારતીય ઉદ્યોગપતિ સાયરસ મિસ્રીનું નિધન થયું છે. તેમનું મૃત્યુ એક અકસ્માતમાં થયુ છે. અકસ્માત સ્થળના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 8:32 PM
ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મોત થયું છે. સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓમાંના એક પલોનજી શાપૂરજી મિસ્ત્રીના પુત્ર હતા. તેઓ ટાટા સન્સના ચેરમેન પણ હતા. અકસ્માત સ્થળના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

1 / 5
સાયરસ મિસ્ત્રીનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો. સાયરસે 1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું.

2 / 5
પાલઘર પાસે એક અકસ્માતમાં તેનું દુઃખદ મૃત્યુ થયું. કાર ચાલકે કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના પછી તેની કાર અકસ્માતનો ભોગ બની હતી.

3 / 5
પાલોનજી મિસ્ત્રીના સૌથી નાના દીકરા સાયરસ મિસ્ત્રી વર્ષ 2006માં ટાટા સન્સ ગ્રુપ સાથે જોડાયા હતા. તેઓ 2012 થી 2016 વચ્ચે ટાટા ગ્રુપના ચેરમેન હતા.

4 / 5
સાયરસ મિસ્ત્રી શાપૂરજી પલોનજી પરિવારના હતા અને ટાટા સન્સના સૌથી મોટા શેર હોલ્ડર હતા. શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">