તારક મહેતાની સંસ્કારી દયા ભાભી કરી ચૂકી છે B ગ્રેડ ફિલ્મોમાં પણ કામ, તમને તેની આ ફિલ્મો વિશે ખબર નહી હોય

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકપ્રિય દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણીને ઓળખ ખૂબ મોડી મળી છે. પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેણે ક્ટલીક B ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 1:59 PM
આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ' લોકોને ખૂબ ગમી હતી. આ ફિલ્મમાં દિશા વાકાણી પણ હતી. આ ફિલ્મમાં તેણે ગણિકાનો નાનકડો રોલ કર્યો હતો. દિશા વાકાણીને જોવા માટે તમારે ફિલ્મ ખૂબ જ ધ્યાનથી જોવી પડશે.

1 / 6
TMKOCની દિશા વાકાણી ઉર્ફે દયાબેન એ 1997ની ફિલ્મ કમસિનઃ ધ અનટચ્ડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે હિન્દી બી ગ્રેડ ડ્રામા ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમિત સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં દિશાએ કોલેજ ગર્લનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં દયા બેનનો બોલ્ડ લુક સામે આવ્યો હતો.

2 / 6
અનુપમ ખેરની 'નોટ સો પોપ્યુલર' ફિલ્મ (C Kkompany) માં પણ દયાબેન ઉર્ફે દિશા વાકાણી હતી. આ ફિલ્મની નિર્માતા એકતા કપૂર હતી. મિથુન ચક્રવર્તી, તુષાર કપૂર અને અન્ય ઘણા કલાકારો પણ તેમાં હતા. આ ફિલ્મમાં દિશાએ એક વિધવા મહિલાનો રોલ કર્યો હતો.

3 / 6
પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજાની 'લવ સ્ટોરી 2050' પડદા પર હિટ ન રહી, પરંતુ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ. દિશા વાકાણી પણ રોમેન્ટિક ટાઈમ-ટ્રાવેલ ફિલ્મમાં હતી, પણ તમને ભાગ્યે જ તે યાદ હશે. વર્ષ 2008માં આવેલી આ ફિલ્મમાં દિશા વાકાણીએ નોકરાણીની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે, તે જ વર્ષે દિશા વાકાણીએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું.

4 / 6
ફિલ્મ 'જોધા અકબર'માં ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા અનેક ગુલામોથી ઘેરાયેલી રહેતી હતી. આ નોકરાણીઓમાંની એક દિશા વાકાણી હતી, જેણે ફિલ્મમાં માધવીનો રોલ કર્યો હતો.

5 / 6
સંજય લીલા ભણસાલીની 'દેવદાસ' બોલિવૂડની સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાંથી એક છે. દિશા વાકાણીએ શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મમાં સખીનો રોલ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">