DAVINCI મિશન ‘Sister of the Earth’ ના રહસ્યો ઉજાગર કરશે ! નાસાએ જણાવ્યું કે શુક્ર પરના મિશનને કેવી રીતે પાર પાડવામાં આવશે
યુએસ સ્પેસ એજન્સી નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર DAVINCI મિશન સંબંધિત એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં મિશન સંબંધિત માહિતી આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories