PM Modiના સ્વાગત માટે ઉમટી જનમેદની, મોદી-મોદીના નારાઓથી ગૂંજી ઉઠયા જામનગરના રસ્તાઓ

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી હાલ 3 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓ જામનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તે પહેલા તેમના સ્વાગત માટે જામનગરના લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 7:52 PM
3 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી આજે જામનગર પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે જામનગરના લોકો રસ્તા પર ઉમટી પડયા હતા.

1 / 5
વડાપ્રધાન મોદીના સ્વાગત માટે જામનગરવાસીઓ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ હર્ષોઉલ્લાસથી વડાપ્રધાનનું કર્યુ સ્વાગત.

2 / 5
વડાપ્રધાનના ચાહકે તેમની માતા સાથેનું પેઈન્ટિગ બનાવ્યુ હતુ. જેને જોઈ વડાપ્રધાન મોદીએ તેમની પ્રસંશા કરી અને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.

3 / 5
વડાપ્રધાન મોદીની એક ઝલક જોઈ લોકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. ઘરોની બાલ્કનીમાં બેસીને પણ વડાપ્રધાનનો રોડ શો નીહાળતા જોવા મળ્યા લોકો.

4 / 5
લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈ વડાપ્રધાન મોદી ગદગદ થયા હતા. તેમણે કારની બહાર આવી લોકો સાથે મુલાકાત કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

g clip-path="url(#clip0_868_265)">