ગાદલામાં છુપાવ્યા કરોડો રૂપિયા, 12 મશીનથી કરાઈ 13 કલાક સુધી ગણતરી, કુલ 390 કરોડની સંપતિ જપ્ત
ITએ આ દરોડામાં 390 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. દરોડામાં 58 કરોડ રૂપિયાની રોકડ અને 32 કિલો સોનું મળી આવ્યું હતું.
Latest News Updates
Most Read Stories