IND vs SL: યુઝવેન્દ્ર ચહલે બનાવ્યો નવો રેકોર્ડ, જસપ્રીત બુમરાહ થી લઇ તમામ બોલરોને છોડી દીધા પાછળ

યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) શ્રીલંકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાને પોતાનો શિકાર બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:21 AM
ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ફરીથી પોતાના રંગમાં પાછો ફરતો જોવા મળી રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલની કારકિર્દી પર થોડા મહિના પહેલા સુધી ખરાબ ફોર્મ પસાર કર્યા પછી અને પછી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા તેના પર સવાલ ઉઠ્યા હતા, પરંતુ ભારતીય સ્પિનરે તેની ગતિ ફરી પાછી મેળવી છે અને તેની સાથે જ તે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય વિકેટો લેનારો પુરુષ બોલર બની ગયો છે.

1 / 5
ચહલે આ સિદ્ધિ શ્રીલંકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં મેળવી હતી. અનુભવી ભારતીય સ્પિનરે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની વિકેટ લઈને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને પાછળ છોડી દીધો હતો.

2 / 5
ચહલે માત્ર 53 ઇનિંગ્સમાં 67 વિકેટ લીધી છે. તેણે આ વિકેટો 25.31ની એવરેજ અને 18.4ની સ્ટ્રાઈક રેટથી લીધી છે. તેના પછી બીજા ક્રમાંકિત બુમરાહે 55 ઇનિંગ્સમાં 66 વિકેટ ઝડપી છે. બુમરાહે આ મેચ દ્વારા પુનરાગમન કર્યું, પરંતુ તેને 3 ઓવરના સ્પેલમાં કોઈ સફળતા મળી ન હતી.

3 / 5
આ મેચમાં ચહલે 3 ઓવરની બોલિંગમાં માત્ર 11 રન આપ્યા અને 1 વિકેટ લીધી. ચહલ છેલ્લી કેટલીક મેચોમાં સતત વિકેટ લઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ પછી તેણે સતત 9 ODI અને T20 મેચોમાં 11 વિકેટ લીધી છે અને તે થોડીક બોલિંગ કરી રહ્યો છે.

4 / 5
ભારતીય ટીમે શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટી20 મેચ ને 62 રને જીતી લીધી હતી. ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 199 રનનો સ્કોર ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની આક્રમક ફીફટી વડે નોંધાવ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 6 વિકેટ ગુમાવીને 137 રન જ કરી શકી હતી. જોકે ચરિથ અસલંકાએ 47 બોલમાં 53 રનની અણનમ ઇનીંગ રમીને ટીમના સન્માન માટે સંઘર્ષ કર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">