WTC Final: ઐતિહાસિક મેચમાં મેદાને ઉતરતા વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ, ધોનીને છોડ્યો પાછળ

વિરાટ કોહલી (Virat Kohli) આમ તો મેદાને ઉતરીને બેટ વડે રેકોર્ડ બનાવવા માટે જાણીતો છે. આ વખતે જોકે બેટના ઉપયોગ વિના જ રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે વિરાટ કોહલીએ કેપ્ટનશીપના મામલામાં રેકોર્ડ બનાવ્યો છે.

  • Publish Date - 7:43 pm, Sat, 19 June 21 Edited By: Utpal Patel
1/5
વિરાટ કોહલી (Virat Kohli) આમ તો મેદાને ઉતરીને બેટ વડે રેકોર્ડ બનાવવા માટે જાણીતો છે. આ વખતે જોકે બેટના   ઉપયોગ વિના જ રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે વિરાટ કોહલીએ કેપ્ટનશીપના મામલામાં રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે   હાલમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Final) મેચ રમાઇ રહી છે. જે મેચમાં કોહલી એ મહેંન્દ્ર સિંહ ધોની એ પાછળ   રાખી દીધો છે. (Pic Credit ICC)

2/5
કોહલી ટેસ્ટમાં સૌથી વધારે મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર એશિયન ખેલાડી બની ચુક્યો છે. કેપ્ટનના સ્વરુપે કોહલીની આ 61 મી મેચ   હતી. તેનાથી વધારે કોઇ જ એશિયન કેપ્ટન અત્યાર સુધી આટલી મેચોમાં કેપ્ટનશીપની જવાબદારી નિભાવી શક્યો નથી.

3/5
કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને આ મામલે પાછળ મુકી દીધા છે. ધોની એ 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ   નિભાવી છે.

4/5
ધોની બાદ આ યાદીમાં શ્રીલંકાને 1996 નો વિશ્વકપ અપવાનાર અર્જૂન રણતુંગા છે. જે શ્રીલંકન કેપ્ટને 56 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપની   જવાબદારી નિભાવી હતી.

5/5
અર્જૂન રણતુંગા સાથે પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હક છે. મિસ્બાહે પણ 56 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ નિભાવી છે. (File   Photo)

Click on your DTH Provider to Add TV9 Gujarati