WTC Points Tableમાં ટીમ ઈન્ડિયાને થયું મોટું નુકસાન, એક જ ઝાટકામાં ઉપરથી સીધી નીચી સરકી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં મોટું નુકસાન થયું છે. ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું પહેલું સ્થાન ગુમાવ્યું છે.

| Updated on: Dec 08, 2024 | 1:15 PM
ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હરાવી છે. સીરિઝમાં 1-1થી બરાબરી કરી છે. મેચમાં ભારતીય ટીમ ફ્લોપ રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ રાહુલ અને યશસ્વી જ્યસ્વાલ જેવા બેટ્સમેન છે. ભારતીય ટીમે પહેલી ઈનિગ્સમાં 180 રન અને બીજી ઈનિગ્સમાં 175 રન બનાવ્યા છે.

1 / 5
જયારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિગ્સમાં 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતે ઓસ્ટ્રલિયાને માત્ર 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ઓસ્ટ્રેલિયાએ સરળતાથી પૂર્ણ કર્યો હતો. હવે ભારતીય ટીમને આ હારનું નુકસાન સીધું પોઈન્ટ ટેબલમાં નડ્યું છે.

2 / 5
ભારત વિરુદ્ધ બીજી મેચ જીતતા જ ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. તેને 2 સ્થાનનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાએ કુલ 14 મેચ રમી છે. જેમાંથી 9માં જીત મેળવી છે. બીજી બાજુ આ હારને કારણે ભારતીય ટીમને મોટું નુકસાન થયું છે.

3 / 5
 ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પરથી સીધી ત્રીજા નંબર પર આવી ગઈ છે. ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 16 મેચ રમી છે. જેમાંથી 9માં જીત અને 6માં હાર મળી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ આગામી વર્ષ જૂન મહિનામાં લોર્ડસના મેદાનમાં રમાશે.

4 / 5
 પોઈન્ટ ટેબલના ટોપ-2માં રહેલી 2 ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. ભારતીય ટીમ પાસે હજુ ફાઈનલમાં પહોંચવાની તક છે. ટીમ ઈન્ડિયાની હવે કુલ 3 ટેસ્ટ મેચ બાકી રહી છે. જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાની છે.આ સાથે તેના માટે સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું વધુ મુશ્કેલ બની ગયું છે.એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 61.11 હતી અને તે નંબર વન પર હતી. પરંતુ આ હાર બાદ ટીમ ઈન્ડિયા સીધી ત્રીજા સ્થાને આવી ગઈ છે.

5 / 5
Follow Us:
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો

અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત

અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ

સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">