Women’s World Cup: સેમિફાઈનલમાં સ્મૃતિ મંધાના પાસે ઈતિહાસ રચવાની તક

મહિલા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ ગુરુવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં ભારતીય ટીમને સ્મૃતિ મંધાના પાસે ખુબ મોટી આશા છે. તેની પાસે આ મેચમાં અનેક રેકોર્ડ બનાવવાની તક છે.

| Updated on: Oct 30, 2025 | 10:57 AM
4 / 7
સ્મૃતિ મંધાના વર્લ્ડકપની મેચમાં 1000 રન બનાવવાથી માત્ર 76 રન દુર છે. ભારતના 2 ખેલાડીઓ આ સફળતા પહેલા જ મેળવી ચૂકી છે.

5 / 7
 મિતાલી રાજે વર્લ્ડકપની મેચમાં વધારે રન બનાવ્યા છે. તેમજ કેપ્ટન હરમનપ્રીત કૌરના નામે 1027 રન છે. સ્મૃતિ મંધાના પાસે વર્લ્ડકપમાં 924 રન છે અને જો તે 76 રન બનાવી લે છે. તો વર્લ્ડકપમાં 1000 રન પુરા કરનારી ભારતની ત્રીજી મહિલા બેટ્સમેન બનશે.

6 / 7
સ્મૃતિ મંધાનાએ આ વર્લ્ડકપમાં અત્યારસુધી 7 ઈનિગ્સમાં 60.83ની સરેરાશથી 365 રન  બનાવ્યા છે. જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. તેની પાસે વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક છે.

7 / 7
સ્મૃતિ મંધાના આ વર્ષે મહિલા ક્રિકેટમાં કોઈ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ઓડીઆઈ રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. (all photo : PTI)

Published On - 10:33 am, Thu, 30 October 25