AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s World Cup: સેમિફાઈનલમાં સ્મૃતિ મંધાના પાસે ઈતિહાસ રચવાની તક

મહિલા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ ગુરુવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં ભારતીય ટીમને સ્મૃતિ મંધાના પાસે ખુબ મોટી આશા છે. તેની પાસે આ મેચમાં અનેક રેકોર્ડ બનાવવાની તક છે.

| Updated on: Oct 30, 2025 | 10:57 AM
Share
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ 30 ઓક્ટોબરે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચમાં, ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

1 / 7
વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ ગુરુવાર 30 ઓક્ટોબરના રોજ ભારત અને 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે છે. જીતનારી ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાશે. સાઉથ આફ્રિકાની ટીમ પહેલી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી પહેલી વખત  ફાઈનલમાં પહોંચી છે.

2 / 7
ભારતીય ટીમ જો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે છે. તો પહેલી વખત વર્લ્ડકપ જીતવાને નજીક પહોંચશે. આ માટે ભારતીય મહિલા બેટ્સમેન અને બોલરોએ પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવું પડશે. સ્મૃતિ મંધાનાની પાસે મોટી આશા છે. તેની પાસે અનેક રેકોર્ડ પોતાના નામ કરી ઈતિહાસ રચવાની તક છે.

3 / 7
સ્મૃતિ મંધાના વર્લ્ડકપની મેચમાં 1000 રન બનાવવાથી માત્ર 76 રન દુર છે. ભારતના 2 ખેલાડીઓ આ સફળતા પહેલા જ મેળવી ચૂકી છે.

4 / 7
 મિતાલી રાજે વર્લ્ડકપની મેચમાં વધારે રન બનાવ્યા છે. તેમજ કેપ્ટન હરમનપ્રીત કૌરના નામે 1027 રન છે. સ્મૃતિ મંધાના પાસે વર્લ્ડકપમાં 924 રન છે અને જો તે 76 રન બનાવી લે છે. તો વર્લ્ડકપમાં 1000 રન પુરા કરનારી ભારતની ત્રીજી મહિલા બેટ્સમેન બનશે.

5 / 7
સ્મૃતિ મંધાનાએ આ વર્લ્ડકપમાં અત્યારસુધી 7 ઈનિગ્સમાં 60.83ની સરેરાશથી 365 રન  બનાવ્યા છે. જેમાં એક સદી અને 2 અડધી સદી સામેલ છે. તેની પાસે વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક છે.

6 / 7
સ્મૃતિ મંધાના આ વર્ષે મહિલા ક્રિકેટમાં કોઈ એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ઓડીઆઈ રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. (all photo : PTI)

7 / 7

16 વર્ષમાં જે વિરાટ કોહલી ન કરી શક્યો તે કરી દેખાડ્યું આવો છે ચેમ્પિયનનો પરિવાર અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">