ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચ માત્ર 5 સેશનમાં જીતી લીધી હતી. માત્ર 2 દિવસમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટને કેટલાક લોકોને મોં બંધ રાખવાની સલાહ આપી છે. ભારતીય કેપ્ટને આવું કેમ કહ્યું તે જાણવું ખૂબ જ જરૂરી છે.
તમને જણાવી દઈએ કે કેપટાઉન ટેસ્ટ બોલના મામલે સૌથી ઝડપી સમાપ્ત થઈ. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ માત્ર 642 બોલમાં જીતી લીધી હતી. (PC-PTI)
5 / 5
ટીમ ઈન્ડિયાએ કેપટાઉનમાં ઈતિહાસ રચ્યો છે. ભારતે આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. એટલું જ નહીં કેપટાઉનમાં ટેસ્ટ જીતનારી તે પ્રથમ એશિયન ટીમ છે. (PC-PTI)