ICC rule book EP 23 : ક્રિકેટમાં Bye અને Leg bye અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ એ માત્ર એક સ્પોર્ટ્સ નથી, પણ વિશ્વભરમાં કરોડો લોકોની લાગણીઓ સાથે જોડાયેલી પસંદીદાર રમત છે. પરંતુ ઘણા ફેન્સ cricket rules વિશે ઊંડાણથી જાણતા નથી. ખાસ કરીને ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે? આ આર્ટીકલમાં ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નિયમ નંબર 23 – Bye અને Leg bye શું છે તેના વિશે જણાવીશું.

| Updated on: Aug 20, 2025 | 10:36 PM
4 / 5
જો બેટ્સમેન કોઈ પ્રયાસ ન કરે અને બોલ શરીરે વાગે તો અમ્પાયર Dead ball ઘોષિત કરે છે અને આમાં રન ગણાતા નથી.

જો બેટ્સમેન કોઈ પ્રયાસ ન કરે અને બોલ શરીરે વાગે તો અમ્પાયર Dead ball ઘોષિત કરે છે અને આમાં રન ગણાતા નથી.

5 / 5
Bye અને Leg bye બંને Extras તરીકે ગણાય છે, જે ટીમના સ્કોરમાં ઉમેરાય છે, પણ બેટ્સમેનના અંગત સ્કોરમાં નહીં. (All Photo Credit : PTI / ICC / MCC / X)

Bye અને Leg bye બંને Extras તરીકે ગણાય છે, જે ટીમના સ્કોરમાં ઉમેરાય છે, પણ બેટ્સમેનના અંગત સ્કોરમાં નહીં. (All Photo Credit : PTI / ICC / MCC / X)