AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC rule book EP 23 : ક્રિકેટમાં Bye અને Leg bye અંગે શું છે ICCનો નિયમ?

ક્રિકેટ એ માત્ર એક સ્પોર્ટ્સ નથી, પણ વિશ્વભરમાં કરોડો લોકોની લાગણીઓ સાથે જોડાયેલી પસંદીદાર રમત છે. પરંતુ ઘણા ફેન્સ cricket rules વિશે ઊંડાણથી જાણતા નથી. ખાસ કરીને ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે? આ આર્ટીકલમાં ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો નિયમ નંબર 23 – Bye અને Leg bye શું છે તેના વિશે જણાવીશું.

| Updated on: Aug 20, 2025 | 10:36 PM
Share
ICCની ઓફિશિયલ રૂલબુક પ્રમાણે ક્રિકેટનો નિયમ નંબર 23 "Bye and Leg bye" છે.

1 / 5
Bye ત્યારે ગણાય છે જ્યારે બોલ બેટ કે બેટ્સમેનના શરીરને સ્પર્શ કર્યા વિના પસાર થાય અને બેટ્સમેન રન દોડે.

2 / 5
જ્યારે બેટ્સમેન શોટ મારવાનો અથવા બચવાનો પ્રયાસ કરે અને બોલ બેટ્સમેનના  બેટની જગ્યાએ શરીરે વાગે અને બેટ્સમેન રન લે ત્યારે તે રન Leg bye તરીકે મળે છે.

3 / 5
જો બેટ્સમેન કોઈ પ્રયાસ ન કરે અને બોલ શરીરે વાગે તો અમ્પાયર Dead ball ઘોષિત કરે છે અને આમાં રન ગણાતા નથી.

4 / 5
Bye અને Leg bye બંને Extras તરીકે ગણાય છે, જે ટીમના સ્કોરમાં ઉમેરાય છે, પણ બેટ્સમેનના અંગત સ્કોરમાં નહીં. (All Photo Credit : PTI / ICC / MCC / X)

5 / 5

ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું

આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

g clip-path="url(#clip0_868_265)">