એક બોલ પર સૌથી વધુ રન ‘ફોર અને સિક્સ’ની સીમા છે ‘બાઉન્ડ્રી’, જાણો શું છે બાઉન્ડ્રી માટે ICCનો ખાસ નિયમ
ક્રિકેટમાં જ્યારે બેટ્સમેન શોટ મારે અને બોલ સીધો મેદાનની બહાર જાય, તો આપણે એને "બાઉન્ડ્રી" કહીએ છીએ. બાઉન્ડ્રી એટલે માત્ર રન મેળવવાનો નહીં, પરંતુ રમતને રોમાંચક બનાવવાનો પણ એક મોટો ભાગ છે. ICC રૂલબુકમાં બાઉન્ડ્રી માટે ખાસ નિયમ છે.